________________
(44)
ચેલ હોવાથી જન્મ મરણુ કર્યાં કરે છે. તે સૌંસારી જીવા વૃદ્રિયાદિ ઉપાધિભેદથી એ પ્રકારના ગણાય છે. એક ત્રસ અને ખીજા સ્થાવર. જેએ દુઃખાદિથી ત્રાસ પામે છે, એટલે તડકેથી છાયાએ આવે છે, છાયાથી તડકે જાય છે, જેને સુખ, દુ:ખાદિકનું ભાન થાય છે તે ત્રસ જીવ કહેવાય છે.
તે ત્રસ જીવના એઇન્દ્રિય, ત્રણુ ઈંદ્રિય, ચાર ઇંદ્રિય, પાંચ ઇંદ્રિય, એવા ચાર ભેદ છે, દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય આ ચાર ભેદ પાંચ ઇંદ્રિયવાળા જીવાનાં છે.
સ્થાવર એટલે સ્થિર રહેનાર, અથવા સ્થાવર નામકર્મના ઉદ્દયવાળા જીવ તે પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પ્રમાણે ઇંદ્રિયાક્રિના ઉપાધિભેથી સસારી જીવાના જુદા જુદા ભેદો ગણાય છે.
વાસ્તવિક રીતે ચૈતના લક્ષણ એ સર્વ જીવાતું સાધારણ લક્ષણુ ગણાય છે. આ સ` દેહધારી યા કધારી જીવે સસારી જીવામાં ગણાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અજીવના ભે છે. અજીવનુ ખીજું નામ જડ વસ્તુ છે.
જીવ, પુદ્ગલેાને જવા આવવામાં સહાયક ધર્માસ્તિકાય છે. આ અરૂપી વતુ હોવાથી તેના કાય પરથી તે જાણી શકાય છે.
જીવ, પુદ્દગલેંાને સ્થિર રહેવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય છે. આ પણુ અરૂપી હાવાથી તેના કાય ઉપરથી નિતિ કરાય છે. અ!કાશ-જીવ પુદ્ગલેાને જવા આવવામાં અવકાશ( માગ ) આપે છે. કાળ, વસ્તુને નવી, પુરાણી બનાવે છે.
જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શી છે તે સ` પુદ્ગલે કહેવાય છે. વૃદ્ધિ, હાનિ થવી તે પુદ્ગલના ધર્મ છે, આ પાંચ અજીવના ભેદ છે.