________________
(૧૦૫)
રહ્યાં હતા. પુત્રીમાં મેાહ હોવાથી તેનાં નેત્રમાંથી નિદ્રા રીસાઈ ગઈ હતી. શય્યામાં તે આમ તેમ આળેાટતી હતી અને પુત્રીને લાવી વિયેાગ સાંભળી તેણીનું હૃદય કંપતુ હતુ.. છેવટે મુદનાને પોતાની પાસે એકાંતમાં ખેલાવી, સુદના તરત જ માતાની પાસે આવી.
માતાએ રડતાં રડતાં પુત્રીને ખેાળામાં ખેસારી જણાવ્યું. મારી વ્હાલી પુત્રી ! ધણી મહેનતે, પુન્યના ઉદયથી કુળદેવીએ મને એક જ પુત્રી આપી છે. મારી ગુણવાન પુત્રી! તારે મારા સ મનારા પૂણુ કરવાં જ જોઇએ. હજી સુધી તારી સખીઓની સધાતે આ વિસ્તારવાળા મહેલના આંગણામાં કંદુક( દડા )ની રમત રમતાં પણુ મે' તને દેખી નથી. વસંત ઋતુમાં નાના પ્રકારના શૃગાર પહેરી પ્રિય સખીએ સાથે જળક્રીડાદિ ક્રીડા કરતાં મેં તને ખીલકુલ દીઠી નથી. હજી સુધી પાણિગ્રહણુ કરવાના અલંકારાથી અલંકૃત થયેલી, યાયકાને દાન આપતી અને દીવાનાથી સ્તુતિ કરાતી મેં તને દેખી નથી. પુત્રી ! આવા વૈરાગ્ય ધારણ કરી તારે કયાંય પણ જાવું નહિ.
આ રાજ્યની સર્વ વસ્તુ તારે સ્વાધીન છે. ખીજી પણ તને જે જે વસ્તુની જરૂર હશે તે સર્વ વસ્તુ હું તને અહીંજ મેળવી આપીશ.
સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. માતાજી ! આ મનુષ્યપણુ જીવા કે સર્વ ગુણાથી અલ‘કૃત છે, તેા પણુ અરણ્યમાં ઉત્પન્ન થયેલા કમળની માફક ધર્મપ્રાપ્તિ સિવાય નિરર્થક છે.
માતા ! દી દષ્ટિથી વિચાર કરશે! તે આપને જણાઈ આવશે કે-નાના પ્રકારની અશુચિથી ઉત્પન્ન થયેલા આ માનવ દેહમાં અજ્ઞાની જીવા ખાળ, યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં ધમ કરી શકે તેમ છે?
આશ્યાવસ્થામાં અશુચિથી ખરડાયેલું શરીર, સુખ, દુ:ખ, ખેાલવામાં અસમર્થતા, દૂધપાનાદિ ભાજન સ્થિતિ પણ પરાધીન અને -શરીર ઉપર અણુઅણુાઢ કરતી માખીઓને ઊડાડવામાં પણ શરીરની