________________
(૧૦૧)
ભરૂઅચ્ચ તરફ્ જવાને આજ્ઞા આપે. ત્યાં રહેલા ગુણવાન મુનિએ'ના ચરણારવિંદનું હું નિરંતર સેવન કરીશ, અને તે સમળીના મરણુની જગ્યાએ, મારા પૂર્વજન્મની નિશાની તરોકે, મણિરત્નમય એક જિન જીવન બનાવરાવીશ. રાજાએ જણાવ્યુ–પુત્રી ! હું વિચાર કરીને જવાબ આપું છું, પણ પ્રથમ આ તારા ઉપાધ્યાપકે તને અનેક શાસ્ત્રમાં પ્રવીણ કરી છે તેને સ તેષિત કરું. આ પ્રમાણે કહો રાજાએ તરત જ સુદર્શનાના કળાચાર્યને ઇચ્છાથી અધિક પાારતાષિક દાન આપી વિસર્જન કર્યાં. જિનવચનામૃતના પાનથી પવિત્ર ચિત્તવાળા વિવેકી રાજાએ, પુરોહિતની પણ ચિતતા લાયક સંભાવના કરી ખુશી કરો રજા આપી. સામતાર્દિક સભાજનને પણ સત્કાર કરી વિસર્જન કર્યા. પેાતાનું કુટુંબ, રીષભદત્ત, સાવાહ અને શીળવી ત્યાદિ મનુષ્યેા સાથે સભામાં એસી રાજા સલાહ કરવા લાગ્યા.
સાથે વાહ ! આ મારી પુત્રી સુદર્શના મારા પ્રાણુથી પણ મને અધિક વ્હાલી છે. તેણીએ કુટુ વિયાગનું દુ:ખ કાઈ પણ વખત
આ જિંદગીમાં અનુભવ્યું નથી. કાઇ પણ વખત અન્ય રાજ્યની ભૂમિ દીઠી નથી. પરદેશની ભાષા ખીલકુલ જાણુતી નથી. આ જિંદગીમાં દુઃખ અનુભણ્યું નથી. તેની સખીઓથી કે સ્વજનાથી જુદી પડી નથી. કાઈ પણ વખત અપમાન સહન કર્યુ” નથી. નિર ંતર સન્માન પામેલી અને સુખમાં ઉછરેલી છે, સરસવના પુષ્પની માફ્ક તેણીનુ શરીર સુકુમાળ છે. તે ભરૂઅચ્ચ કેવી રીતે જઈ શકશે ?
જો ના પાડું છું તે! તેણીનું હૃદય દુ:ખાય છે. જો લા કહુ છુ તે મારું મન માનતું નથી. આ પ્રમાણે ખેાલી રાજા થેાડે! વખત મૌન રહ્યો. થોડા વખત વિચાર કરી રાજાએ જણાવ્યું. સાવાડ ! ભરૂઅર્ચ્યા જવા માટે સુનાના અત્યંત આગ્રહ છે અને તે પણ પાતાના ભટ્ટા માટે જ, એટલે હું તેણીનુ મન દુ:ખાવવા ખીલકુલ રાજી નથી. તમે મારા સ્વધર્મી અધુ છે. તેમ મતે ધર્મપ્રાપ્તિમાં નિમિત્ત