________________
(૯૪ )
તે દેશાવકાંશિક વ્રત. આ દિશિસક્ષેપ રાત્રીએ અને દિવસે ઇચ્છાનુસાર એ વાર કરવા. ૧૦
ભાજનને ત્યાગ, શરીરની શુક્ષાના ત્યાગ, વ્યવહારિક વ્યાપારના ત્યાગ અને મૈથુનને ત્યાગ એમ ચાર પ્રકારના નિયમેથી આત્મગુણુને પુષ્ટિ આપવી તે પૌષધવ્રત. ૧૧
અતિથિ શ્રમણાને સ્વશકત્યાનુસાર આહારાદિ દાન આપવું તે અતિથિસ વિભાગ. ૧૨
આ પ્રમાણે પહેલાં પાંચ અણુવ્રતા, ત્રણ ગુણુવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત એમ ગૃહસ્થનાં ખાર વ્રતે છે. આ ખાર વ્રત પાલન કરવાં તે ગૃહસ્યધમ કહેવાય છે.
વળી ગૃહસ્થેાએ મધ, મદિરા, માંસ, માખણુ, પંચુઅરી (પાંચ પ્રકારના ટેટા) અને રાત્રિભાજનના ત્યાગ કરવેા જોઇએ.
જીવાજીવાદિ પતિ જાણી તેની સદ્દહા કરવો જોઇએ. જીવાજીવાદિ નવ પદાર્થાંને જાણ્યા સિવાય વ્રત, ત, નિયમાદિ જોઇએ તેવું ઉત્તમ ફળ આપતાં નથી. વસ્તુધ`ને જાણ્યા સિવાય તેનું ગ્રહણ કે ત્યાગ વૈગ્ય રીતે બનવું અશકય છે.
રાજન્! તે માટે હું તમને છત્રાવાદિ પદાર્થની સામાન્ય સમજુતી કરાવું છું.
જીવ એ પ્રકારના છે. સંસારી તથા કર્માં બંધનથી મુકાયેલા. કર્મ બંધનથી મુકત થયેલા જીવ, જન્મ, મરણાદિ આધિ, વ્યાધિથી મુકત થઈ નિરતર જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. તેમેને કાઈ પણ વખત જન્મ લેવા પડતા નથી, કેમકે જન્મનું કારણુ કર્મખીજ છે. તે ક`ખીજ તેએએ સથા ભસ્મીભૂત કરેલ હેવાથી તેમાંથી ફરી જન્માંકુરાએ ઉત્પન્ન થઈ શકતા નથી. તે મુકતાભા કહેવાય છે.
ખીજો ભેદ જે સ સારી વાના છે, તે અષ્ટકમથી ધા