________________
( ૬૯)
એ વિજયકુમાર ! મને જવા દા-મૂઠ્ઠી ઘો. યાદિ અનેક શબ્દો કહ્યા પણ સાંભળે કાણુ? તેણે તે! આકાશમાર્ગે ચાલવા જ માંડયું. વિજયકુમાર બળવાન છે, આકાશગમન કરનાર છે વિગેરે તેના મહામ્યને તે વિદ્યાધર જાણતા હોવાથી, સશંકપણે વૈતાઢ્ય પહાડના માર્ગ મૂકી દષ્ટ, શીયળવતીને ઉપાડી સમુદ્રના સન્મુખ તે ચાલવા લાગ્યા. ભયસહિત આકાશમાર્ગે ઉલ્લંધન ન કરતાં, સમુદ્રની અંદર રહેલા વિમલાલ ઉપર તે આવી પોંચે, ત્યાં પડેોંચ્યાને હજી થડે! પણ વખત ન લાગ્યા તેટલામાં, પેાતાને માટેનિર્માણ કરાયેલી પ્રિયાને છેડાવવા માટે હાથમાં ત્રાસદાયક ખડ્ગ લઈ વિજયકુમાર પણ ત્યાં આવી પડેાંચ્યા. આપુટને કરડતા ભયંકર ભ્રકુટીને ધારણ કરતા, વિખરાયેલ કેશવાળા વિજયકુમાર લાલ તેત્રા કરતા મેલી ઊડયેા ૨ ! રે ! નભશ્ર્વર ! શું આજે તને યમરાજા સાંભરી આવ્યે છે કે તેં મારી પ્રિયાનું હરણ કર્યું` ?
વિજયકુમારને આવેલે દેખી શૌળવતી વિચારમાં પડી કે-આ વિજયકુમાર કે તે વિજયકુમાર ? બન્નેનું રૂપ સરખું' છે. વસ્ત્ર', આભ રણા અને ખેલવું ચાલવુ તે સં સરખું છે તેા, ખેમાંથી જેની સાથે મારે વિવાહ થયેા છે તે કુમાર કયે ?
વિચાર કરતાં ચોક્કસ ચેષ્ટા પરથી તેણીએ નિશ્ચય કર્યો કે—જે પાછળ આ વ્યા છે. તે વિજયકુમાર છે. તેને દેખી શીળવતી ખેલી ઉઠી જો મારું સતીત્રત અખ`ડિત હોય તે। સત્ય વિજયકુમારના વિજય થાએ.
આક્ષેપ કરતા, પાતાની પાછળ વિજયકુમારને આવ્યા જાણી તેને મારવા માટે તે વિધાધરે કાપ કરી જોરથી તેના પર ચક્ર મૂકયું. વિજયકુમાર પણ તે ચક્રને ચૂકાવી, આકાશમાં ઊંચે ઉછન્યા. વિદ્યાધર પણ તેની સાથેજ આકાશમાં ઊંચા ઉછળ્યે, વિજયકુમારે તીક્ષ્ણ ખડ્ગના પ્રહારથી તેનેા મુગટ નીચેા પાડયેા.મુગટ નીચેા પડતાં જ પેાતાની હાર થશે એમ જાણી શીળવતીને તે પહાડ પર જ રહેવા દ