________________
( ૮૩ )
ઋષભદત્ત સાથČવાહે જણુાવ્યું. અહા ! જયવ રાજાની પુત્રી શીળવતી ! તે તે અમારા ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી થાય છે. અહે। વિધિવિલસિત તે કેટલે બધે દૂર આવી રહી છે! અમારા મહારાજાની ભાણેજી તે અમારી પણ ભાણેજી. મહાન પુણ્યાદયથી અહીં તેની શુદ્ધિ મળી છે. વિજયકુમાર તેની પછાડી શોધ કરવા ગયા હતા. વિધાધરને જીતીને પાછા આવતાં તેણે સર્વ સ્થળે શીળવતીની શેાધ કરી, પણ તેણીની ખીલકુલ શુદ્ધિ તેને મળી ન હતી.
રાજાએ ટંકાર કરી હસતાં હસતાં જાવ્યું. સાવાહ ! આ શીળવતી તમારી ભાણેજી થાય, સુદર્શનાની માસી લાગે, રાણીની મ્હેન થાય. આમ આંહી તમારૂ' કુટુંબ આવી મળ્યું અને હું તા એકલા જ રહ્યો. ત્યાદિ શાકને દૂર કરાવનાર, આનંદી વયનાએ શીળવતીને આશ્વાસન આપી રાજાએ જણાવ્યું–શાળવતી ! તું મને જિનધર્મનું સ્વરૂપ સમજાવ. સર્વ ધર્માં જાણવા જોઇએ, અને તેમાંથી આત્માને હિતકારી હોય તે આદરવું જોઇએ. વ્યવહારમાં પણ મનુષ્યેા પ્રથમ જાણીને પછી જ કાયને આદર કરે છે.
આ અવસરે ધયશ નામના ચારણુશ્રમણુ ( મુનિ ) નદીશ્વર દ્વીપ તરફ આકાશમાર્ગે જતા હતા તે ત્યાં ચષ્ટને જતાં, ધર્માંના અ` રાજાને સભામાં બેઠેલા દીઠે. પ્રવર અવધિજ્ઞાનથી રાજાના અભિપ્રાયને જાણીને તે મહાત્માએ વિચાર કર્યાં કે-જિનેશ્વર ભગવાને કહેલ ધર્માંતા ખેાધ આપવા તે મહાન્ તીથ છે. કહ્યું છે કે :
जिणभूवण विपूया दाणदयातव सुतिथ्यजत्ताणं ॥ धम्मो सदाणं अहियं भणियं जिणंदेहि ॥ १ ॥
જિનમંદિર બંધાવવું, પ્રતિમાજીની પૂજા કરવી, દાન આપવું, દયા પાળવી, તપશ્ચર્યાં કરવી અને તીર્થયાત્રા કરવી તે કરતાં પણ જીવાને ધર્મના ઉપદેશ આપવાનું ફળ, જિતે'દ્રોએ અધિક કહેલું છે.