________________
( ૮૧ )
હે રાજન ! કુલ્દેવીએ જણાવ્યુ` હતુ` કે “ શીલવતી સાધ્વી થશે ’' તે વચન મેં માન્ય નહિ કર્યું" તે, મને વપાતથી પણ અધિક દુ:ખ પ્રાપ્ત થયું. અથવા ખરી વાત છે કે સયમથી વિરક્ત ચનાર અને` મથી મદોન્મત્ત બનનાર વિષયાસક્ત થવા પ્રચુર દુઃખ પામે જ.
હે પ્રજાપાળ ! દૃષ્ટિ સંબધી વિષય, દેખવા માત્રથી જ જ્યારે મારી આ અવસ્થા થઇ તેા તે વિષયે શરીરથી સેવવામાં આવતાં કેવી સ્થિતિ થાય તે સંબંધી કલ્પના આપે જ કરવાની છે. મહારાજા ! એક તેત્રના વિષયથી આ દુ:ખ મને પ્રાપ્ત થયું છે તે તેવા દુઃખા અનુભવ કરનારી હું, વિષયથી વિરક્ત થયેલી મુદનાની આગળ વિષયસુખ-સુખરૂપ છે ” એમ કેવી રીતે વર્ષોંન કરી શકું?
66
વળી, આ તમારી પુત્રીને પૂર્વ જન્મના દુ:ખને અનુભવ, જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષપણે થયા છે. તે પુત્રી, મારાં વચનેથી સહસા પાણિગ્રહણ કરવાનુ` કેવી રીતે અંગીકાર કરશે ? એ આપને પેાતાને જ વિચારવાનું છે. નાના પ્રકારના નયાથી સમર્થન કરાયેલ ધર્મના પરમાર્થને જાણનારી, પૂર્વ જન્મને। અનુભવ કરનારી અને વિષયથી વિમુખ થયેલી પુત્રી, પાણિગ્રહણ કરવાનું માન્ય કરે તે વાત મારી કલ્પના બહારની છે, અર્થાત્ તે સંભવિત નથી.
નરનાથ ! આ સુદનાને નિર્વાણુ સુખસાધક ધમ પ્રાપ્ત થયા છે, તે કુમારી, મારાં વચને!થી રત્નની માફક ધર્મના ત્યાગ કેવી રીતે કરશે? કદાચ મેં તેમ કરવા કહ્યું અને તેણીએ મારા વચનામા કાઈપણ પ્રકારે અનાદર કર્યાં તે આ ભરી સભાની અંદર હું કેટલી અધી હલકાઈ પામીશ ? તેને! આપ વિચાર કરે.
હે મહારાજા ! નીચ કુલમાં જન્મ, યુવાવસ્થામાં દરિદ્રતા, રૂપ અને શીયળ રહિત પતિ, પત્નીનેા સંબંધ, રોગીષ્ટ શરીર, વિયેાગ, પ્રવાસમાં વિપત્તિની પ્રાપ્તિ, સેવાવૃત્તિથી શરીરને નિર્વાહ,
ધ્રુવને