________________
( ૭૩ )
સુનિસુવ્રતસ્વામીની મૂતિ આળેખી, સ્વાભાવિક રીતે જ વનમાં ઉત્પન્ન થયેલાં શતપત્રાદિ પુષ્પા લાવી તે વતી પૂજા ।રી, પંચાંગ પ્રણામ પૂર્વક ભક્તિથી આ પ્રમાણે સ્તવના કરવા લાગી.
', '
હે મુનિસુવ્રત જિનેંદ્ર ! ઉત્તમ વ્રતધારી મુનિવૃંદાને તે માક્ષમાર્ગ દેખાડયા છે. કૃપાળુ ! મને પણ તેવા જ શાંતિના માર્ગ અતાવ. નિર્વાણુ માગમાં ચાલતા ધરથના તમે ઉત્તમ સારથી છે. જો ખરેખર તેમજ હેાય તે। મને પશુ તે ધર્થમાં એસારી તમારું' સારથી નામ સાર્થક કરી. કરુણાસમુદ્ર ! તમે જન્મ, મરણુથી રહિત છે એવું હું ત્યારે જ સત્ય માની શકું કે, મને તમે તેવી સ્વાનુભવસિદ્ધ ખાત્રી કરી આપેા. ઉત્તમ કેવળજ્ઞાને કરી તમે પુન્ય, પાપાદિ પદાર્થો પ્રકાશિત કર્યાં છે. કૃપાળુ દેવ ! મારા હૃદયને પણ તમે પ્રકાશિત કરી. કમ–ઈધનને! દાહ કરવાને તમે સાક્ષાત્ અગ્નિસ્વરૂપ છે, તે। મારાં કઈંધનાને બાળીને ભસ્મીભૂત કશ. બળતા ક્રોધાગ્નિને શાંત કરવા, તમે પાણીથી ભરેલા મેધ-સમાન છે, તેા હે પ્રભુ ! ત્રિવિધ તાપથી તપેલા મારા હૃદયને શાંત કરેા. તત્ત્વાવમાધ થી અનેક ભવ્ય જીવેાના અજ્ઞાન અંધકારને તમે દૂર કર્યાં છે. તા, એક માળાના અજ્ઞાનને દૂર કરતાં આપને કેટલી મહેનત પડનાર છે ? હે કૃપાળુ દેવ ! હું આપને શરણે આવી છું. આપ મારુ` રક્ષણ કરા, રક્ષણ કર્યા. ધંત્યાદિ ભક્તિમુગ્ધ વચને એ કરી એકાગ્ર ચિત્તે તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી છે.
આ