________________
(49)
અનત જ્ઞાન, દર્શન, આનદ અને વી`વાન લેાકના અગ્રભાગ ઉપર રહેલા અનંત સિધ્ધાતુ તને શરણ થાઓ. પાંચ મહાવ્રતાને પાળનાર, પાંચ વિષયાને જીતનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિધારક, સુસાધુએનું તને શરણ થાઓ.
પાંચ આશ્રાવ વિનાના, પાંચ ઇંદ્રિયના વિજયથી પ્રતિષ્ઠા પામેલા અને સાક્ષાત્ કૈવલજ્ઞાનીનેા કહેલા ઉત્તમ ધમ તને શરણભૂત થાઓ. આ ચાર શરણા અંગીકાર કર. આ શરણેાના શરણથી નિર્ભય થઇ, રાગ, દ્વેષ રહિત અરિહ ંત દેવનું તું સ્મરણ કર.
પરમ ભક્તિથી રહ્તદેવને એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તે આ જન્મની પીડાથી મુક્ત થઈ, નિશ્ચે પરલેાકમાં તે મહાન સુખસંપદા પામે છે, માટે ત્રણ લેાકમાં સારભૂત આ નમકાર મહામત્ર(નો તાળ)નુંતું સ્મરણ કર. આ મહામંત્રના પ્રભાવથી પરલેાકમાં તું જરાપણ દુ:ખતું ભાજન નહિ થશ. વળી ચારે પ્રકારના કષાયને ત્યાગ કર, મમત્વ ભાવ દૂર કર. સયમ અને નિયમેામાં માનસિક વૃત્તિથી ઉજમાળ થા, અને ચારે પ્રકારના આહારને ત્યાગ કર.” આ પ્રમાણે દૃઢ સંકલ્પથી સમળી પર અસર કરતા તે મુનિ દિવસના મોટા ભાગ તેની પાસે રહ્યા. સમળી પણ કર્યાંજલી દ્વારા યુનિએના વચનામૃતનું પાન કરવા લાગી. તે પવિત્ર મુનિના આતિશયિક મેધથી સમળીના મેહમળ ગળી. ગયેા. મન, નેત્ર અને ક` ત્રણે દ્વારા મુનિશ્રીના મુખ પર લક્ષ રાખી પોતાનું સર્વ દુઃખ વિસ્મરણ કરી તે શાંત થઈ. પિતાજી આ સ્થિતિના ખીજા પરિણામમાં મરણુ પામી તે સમળી ( હું પોતે ) આંહી આપની પુત્રીપણે ઉત્પન્ન થઇ છું.
અહીં! અજ્ઞાન અવસ્થામાં પણ અરિહંતનુ થી જ્યારે હું આવી ઉત્તમ જિંગી પામી છુ, તેા તે મહાપ્રભુનું સ્મરણુ કરે છે તે, શાવત સુખ પામે તેમાં આશ્ચય શાનું?
સ્મરણુ કરવાજે નિરતર
/