________________
( ૪૦ )
નમસ્કાર કરી તેણે જણાવ્યું-મહારાજા! આવતાં વહાણેાની તપાસ રાખવા માટે રત્નાગિરિ બંદર પર આપના નિયોગથી યાાયેલા હુ આપને અનુચર છું. હું નિરંતર વહાણેાની તપાસ રાખુ છું અને તેથી વહાણ જોવાથી મને કાંઇ આશ્ચય` થતું નથી, પણ આ પ્રભાતે જ્યારે ઉત્તર દિશા તરફ નજર કરી હુ આવતાં વહાણે। દેખતા હતા તેટલામાં મહાન વિસ્તારવાળુ, દૂરથી આવતું એક વહાણુ મારા દેખવામાં આવ્યું. તે જોતાં જ મને મેણુ આશ્રય' થયું.
•
તે વહાણુની ઉપર ઉજ્વળ ધ્વજા, છત્ર, ચામો વિગેરે જણાતાં હતાં. ચારે બાજુ વાવટા ફરી રહ્યા હતા. ઊંચી અટાલેા પર લટકતી ધ્વજાએથી જાણે સાક્ષાત્ દેવવિમાન હોય તેમ જણાતું હતું. ચારે બાજુ નિવિડ પાખરાવડે પાખરેલું હતું. સ્થાને સ્થાને પરાક્રમી સુભટા રહેલા હેાવાથી શત્રુઓને દુર્ગંથ હતું. તે વહાણમાં ત્રણ કૂવાઓ, સા સઢા અને સ્થભા હતા. લેાઢાનાં ત્રીસ લગા જગાતાં હતા. કૂવા અને સ્થભા ઉપર ઊભા રહી સુભટાને યુદ્ધ કરવા માટે પીંજરા આંધેલાં હતાં. તે જહાજની ચારે બાજુ લટકતા ખગ, ભાલાં, ધનુષ્ય અને તુણુનાં યુગલેા હતાં. વિષમ રીતે પરિભ્રમણ કરતાં યંત્રાથી ખરેખર તે વિષમ જ હતું. વળી તેમાં ચાર બગીચા અને બન્ને બાજુ દશ દશ પ્રેક્ષાગૃહ હતાં. તેમજ-ઘી, તેલ, અનાજ, વસ્ત્ર અને ઇંધણુ વિગેરેના સંગ્રહવાળી અનેક દુકાને જોવામાં આવતી હતી. તેમાં રહેલ સામાનની સંખ્યા કરવી તે મુશ્કેલી ભરેલું હતું. આટલી સામગ્રીથી ભરપૂર તે આવતા જહાજને હું જોતા હતા, તેટલામાં તે જયવાજિંત્રને વગાડતુ તે વહાણુ અંદરમાં આવી પહેાંચ્યુ.
નિર્યાંમકના વચનેાથી તે વહાણુ તરત જ ઊભું રાખવામાં આવ્યું. સઢા ઉતારી નાખ્યા અને ચારે બાજુથી લંગરા નીચાં મૂકયાં. મહારાજા!તે જહાજના માલિકે નિર્યાંમાને પારિતોષિક દાન આપ્યું. અને મંગળાચાર કરી તે ધનાઢય સમુદ્રને કિનારે અંદર પર ઉતર્યાં છે. તે ધનપતિ ભેટછું લઈ આપને તરતમાં જ મળવા માટે તયારો કરતા