________________
-
૪
'P
P
=
=
સંયતવ્યાપારોપેક્ષાનું પાલન થાય. શ્રી ઓઘ-.
(પ્રશ્ન : ઉપેક્ષા શબ્દનો અર્થ લોકોમાં તો જુદો જ છે. કોઈ ગમે તેવી પ્રવૃત્તિ કરતો હોય તો પણ એને ગુરુ કશું ન નિર્યુક્તિ ભાગ-૨
કહે... એ ઉપેક્ષા કહેવાય છે. જ્યારે તમે તો જુદો જ અર્થ બતાવ્યો.
= ઉત્તર ઃ ૩પ ઉપસર્ગ સામીપ્ય અર્થમાં વપરાય છે. ક્ષ ધાતુ જોવાના અર્થમાં છે. નજીકથી જોવું એનું નામ ઉપેક્ષા. આમ ને ૬૭
* આ રીતે અર્થ કરવાથી પદાર્થ સંગત થશે. સીદાતા સાધુને લાગણીથી પ્રેરણા કરવી એ નજીકથી જોવાની, કાળજી લેવાની આ ક્રિયા કરેલી ગણાય એટલે એ ઉપેક્ષા ગણાય.
| ગૃહસ્થની વ્યાપારોપેક્ષા છે. એટલે કે ગૃહસ્થને હિંસાદિ વ્યાપારોમાં પ્રવર્તેલો જોઈને એને પ્રેરણા નહિ કરનારો સાધુ જ ગૃહસ્થવ્યાપારોપેક્ષાવાળો બને. (અહીં હિંસાદિ વ્યાપારોમાં પ્રવર્તેલાને હિંસાદિથી અટકાવવાનો ઉચિત ઉપદેશ આપવા રૂપ માં જ પ્રેરણા કરવામાં તો કોઈ જ વાંધો નથી. પરંતુ ખેતી કરનારાને ખેતી કરવાની વિધિનો ઉપદેશ આપવો, ખેતી વગેરેમાં ભૂલ
કરતો હોય તો એ ભૂલ બતાવવી. સારી ખેતી માટે ઉપયોગી સલાહ આપવી... આ બધું કરવાનો નિષેધ છે. ઉપરાંત કોઈ ! ગૃહસ્થ ધંધા-પાણી ન કરતો હોય અને એને એ માટે પ્રેરણા કરી ધંધાદિમાં પ્રવર્તાવવો એ પણ ગૃહસ્થવ્યાપારોપેક્ષાનો ભંગ કહેવાય... ઇત્યાદિ અનેક બાબતો જાણવા જેવી છે.)
આ ગૃહસ્થવ્યાપારોપેક્ષામાં જે ઉપેક્ષા શબ્દ છે, એ અવધારણા, તિરસ્કાર અર્થમાં છે. (ઉપેક્ષાનો પ્રસિદ્ધ અર્થ અહીં લીધો છે.).
=
E
F
= "Is
| ૬૭.
-
E