________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમિવિનમિરાયાણી, સિદ્ધા કડિહિ દેહિ સાહૂણં . તહ દવિડવાલિખિલા, નિલૂઆ દસય કેડિઓ. ૩
નસિ વિનમિ-બે વિદ્યાધર રાજાઓ બે કરોડ સાધુ સાથે ( ફાગણ શુદિ ૧૦ મે) ત્યાં સિદ્ધિપદને પામ્યા છે, તેમ જ દ્રવિડ ને વાલીખિલ્લ દશ કરોડ મુનિની સંગાતે (કાર્તિક શુદિ ૧૫ મે) નિવૃત્ત થયા છે–એણે ગયા છે. ૩ v પજજુજ સંબ પમુહા, અધુફાઓ કુમારકેડિઓ તહ પડવા વિ ચ ય, સિદ્ધિગયા નારયરિસીય ૪
શાંબ ને પદ્યુમ્ન (કૃષ્ણપુત્ર) વિગેરે સાડા આઠ કરોડ કુમાર (ફાગણ શુદિ ૧૩ શે ભાડવા ડુંગરે) સિદ્ધિપદને પામ્યા છે, અને પાંચ પાંડવો વીશ કોડ મુનિ સાથે (આ શુદિ ૧૫ મે ) સિદ્ધિપદને પામ્યા છે. તેમ જ નારદમુનિ (એકાણું લાખની સાથે) સિદ્ધિપદને પામ્યા છે. ૪ થાવગ્યા સુય સેલગા ય, મુણિણે વિ તહ રામમુણિ ભરહે દસરહપુત્તો, સિદ્ધા વદામિ સે-તુંજે. પn
થાવરચા પુત્ર (એક હજાર સાથે), શુક પરિવ્રાજકમુનિ (એક હજાર સાથે), સેલગમુનિ (પાંચશે મુનિ સાથે) અને રામચંદ્રને ભરત દશરથ રાજાના પુત્ર (ત્રણ કરોડ મુનિની સાથે) શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યા છે. તેમને હું વંદના કરું છું. પણ અનેવિ ખવિહા, ઉસભાઈ વિસાવ સસલૂઆ ! જે સિદ્ધ સે-તું જે, તે નમહ મુણિ અસખિજા. છે ક છે
બીજા પણ ઋષભાદિક વિશાળ વશથી ઉત્પન્ન થયેલા અને જેમણે મોહને અપાવ્યું છે એવા અસંખ્યાતા જે જે મુનિઓ શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યાં છે, તેમને હે ભવ્ય છે ! તમે નમસ્કાર કરે. ૬
For Private And Personal Use Only