________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૩
શ્રી નેમિનાથને લેકે સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવ ગુરૂ તણી આજ્ઞા માગું; જિહવા અગ્રે ૮ બેસજે આઈ, વાણું તણી તું કરજે સવાઈ. છે ૧ ! આ પાછો કોઈ અક્ષર થા, માફ કરજે જે દોષ કાંઈ નાવે; તગણ સગણ ને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ ૨ ! કીયા સારા ને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડાર ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દવા ટાળજો માતા સરસ્વતી. છે ૩ છે તેમજ કેરે કહિશું સલેકે, એક ચિત્તથી સાંભળજો કેરાણી શિવાદેવી સમુદ્ર રાજા, તસ કુળ કરવા આવ્યા દીવાજ છે ૪ ગભે કાર્તિક વદી બારસે રહ્યા, નવ માસવાડા આઠ દીન થયા; પ્રભુજી જનમ્યાની તારીખ જાણું, શ્રાવણ શુદિ પાંચમ ચિત્રા વખાણું. જે પ છે જનમ્યા તણું તો નેબત વાગી, માતા-પિતાને કીધાં વડભાગી; તરિયા તરણ બાંધ્યાં છે બાર, ભરી મુકતાફળ વધાવે નાર ૫ ૬ કે અનુક્રમે પ્રભુજી મહારા રે થાય, ક્રીડા કરવાને નેમજી જાય, સરખે સરખા છે સંગાતે હોરા, લટકે બહુમૂલા કલગી તેરા. છે ૭ રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાં નેમ પૂછે સાંભળો ભ્રાત, આતે શું છે રે કહે તમે વાત. ૮ છે ત્યારે સરખા સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળે તેમજ ચતુર સુજાણ, તમારો ભાઈ કૃષ્ણજી કહીયે, તેને બાંધવા આયુધ જોઈએ. ૯ | શંખ ચક્ર ને ગદા એ નામ, બીજે બાંધવ ઘાલે નહિં હામ; એ કોઈ બળી જે થાય, આવા આયુધ તેને બંધાય. તે ૧૦ છે તેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું મોટું છે કામ? એવું કહીને શંખ જ લીધે, પિતે વગાડી નાદ જ કીધે. ૧૧ છે તે ટાણે થયે મહટ ડમડેલ, સાયરનાં નીર ચઢયાં કલેલ; પરવતની ટુંકે પડવાને
For Private And Personal Use Only