________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
સમુદ્ર સમાજે ગણાય રે હું વારી લાલ છે તે પરમાનંદ
સ્વરૂપમાં હું વારી, મજતા જસ સુખદાય રે હું વાવ શ્રી વા વિષય મર્ધતસ ચાલવું હું વારી, તે હલાહલ વિષે જાણી રે હું તારી લાલ | વિષય ભુજંગની ચેટમાં હું વારી, ઉગરે ભવિ કુણ પ્રાણ રે હું ૫ શ્રી| ૪ | સ્વભાવ સુખમાંજ મગ્ન છે હું વારી, જગતના તત્વને જોઈ રે હું વારી કે અન્ય પદારથનું તેહને હું વારી, કરવા પણું નથી હાય રે હું વા છે બo u ૫ છે પરબ્રહ્મ સુખમાં જે મગ્ન છે હું વારી, પુદગલિકથી તસ ફેક રે હું વારી છે સોનાનો મદ તસ શું કરે હું વારી, શું કરે તસ દારા લેક રે હું વાવે કo | ૬ કે ઈમ નિજ મગ્નતા રહે હું વારી, અગ્યારમા જિનરાય રે હું વારી લાલ છે વિજ્ય મુક્તિ વર પામવા હું વારી, ચરણ કમલ સુખદાયરે હું વાળ છે શ્રી | ૭ | ઇતિ છે
અથ શ્રી વાસુપુજય જિન સ્તવન (વિહારમાન ભગવાન, સુણ મુજ વીનતી) એ દેશી.
વાસુપુજ્ય જિનરાજ સુણ મુજ વનતી, જગતારક જિનરાજ તમે ત્રિભુવન પતી છે ચંચલ ચિત્ત થકી હું ભમીયો ભવ ભવે, નિજ વિતકની વાત કહું સ્વામી હવે ૧ છે હું સ્વભાવને છેડી ર પરભાવમાં, નિધિ સમીપ હતો પણ નાવ્યો દાવમાં છે થિરતાના પરિણામ જે થાય તે દેખીએ, તે વિના નિધિ રતનને પામી ઉવેખીએ એ છે લેભ અને વિક્ષોભ જે કૂચક દ્રવ્ય કહ્યો, તેણે કરી જ્ઞાન દુધને નાશ તે મેં કહ્યો છે તે અસ્થિરપણથી હું આપદા પામી, અબ તુમ દરશન દેખી સર્વ દુઃખ વામી ૩ છે વાસવ વદિત
For Private And Personal Use Only