________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૬૩
તે અતિચાર. પણ જ્યારે તે નિડરપણે ચઉવિહાર હોવા છતાં પાણી પીએ ત્યારે તે અનાચાર કહેવાય છે.
દેવલેક અને મનુષ્ય લેકનું અંતર કેટલું તે કહે છે ૧- ચંડ ગતિવાળા દેવ ૨૮૩૫૮ જનુનું પગલું ભરે. ૨- ચપલા ગતિવાળો દેવ. ૪૭૨૬૩૩ એજનનું ૩૦ કલાનું
એક પગલું ભરે. ૩- જયણા ગતિવાળો દેવ. ૬૬૧૬૮૬ જન પપ કલાનું
એક પગલું ભરે. – વેગા ગતિવાળા દેવ. ૪૫૦૭૪ યોજના ૧૮ કલાનું
એક પગલું ભરે.
આવી ગતિએ ચાલતાં દેવતાં જે મનુષ્ય લોકમાં આવવા માગે તે છ મહિને પણ આવી ન શકે એટલું અંતર છે.
૧૮ ભાર દુનિયામાં વનસ્પતિ છે. ૧ ભાર વનસ્પતિ કેટલી સંખ્યાએ થાય છે તે કહે છે. ૩૮ કોડ મણ ૧૧ લાખ મણ ૧૨૯૭૦ મણે એ ભાર થાયઃ તેવી રીતે ૧૮ ભાર વનસ્પતિ છે. ૧૮ ભારમાં ૪ ભાર પાંદડાં ૮ ભાર ફળકુલ ૬ ભાર વેલડી એમ ૧૮ ભાર જાણવી.
દાનને દૂષિત કરવાનાં કારણે ૧ અનાદરથી આપવું. ૨ ઘણું વાર લગાડીને આપવું. ૩ વાં મેં રાખીને આપવું. ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું. પ આપ્યા પછી પશ્ચાતાપ કરો.
દાનને શોભાવનારા કારણે ૧ આનંદના આંસુ આવે. ૨ રોમાંચ ખડા થાય ૩ બહુ
For Private And Personal Use Only