________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૪
૪. અતિશય, પ્રભુજીની વિહારભૂમિમાં સ્વભાવિક વિરોધ રાખ
નારાં પ્રાણ પણ (જેમકે ઉદર બિલાડીને એક બીજાનું કશું ન બગાડવા છતાં પણ જન્મથી વૈર હોય છે તે સ્વા
ભાવિક વૈર બંધ પડી) મિત્રરૂપે હળીમળી રહે. ૫. જ્યાં પ્રભુજી વિચરતા હોય ત્યાં દુકાળ પડે નહીં. ૬. પ્રભુજીની વિહાર ભૂમિકામાં શત્રુના લશ્કરની કે પોતાના
લશ્કરની ચડાઈ આવી ન શકે. ૭. પ્રભુજી વિચરતા હોય ત્યાં ચેપી ને ઉડતા (મરકી કોલેરા
લેગ) જેવા રોગ ન થાય. ૮. પ્રભુ વિચરે ત્યાં નુકશાનકારી જીની પેદાશ પણ ન થાય. ૯. હદથી વધારે મેઘ વૃષ્ટિ ન થાય. ૧૦. જોઈએ તે કરતાં ઓછી મેઘ ભૂષ્ટિ ન થાય. ૧૧. અને પ્રભુની પાછળ બાર સુર્ય જેટલા તેજવાળું દેદીપ્ય
માને ભામંડળ કાયમ રહ્યા કરે.
આ પ્રમાણે બધા મળી ૩૪ અતિશય ધારક શ્રી અરિહંત પ્રભુને નમસ્કાર કરી છે ભવિજન પાપને નાશ કરે.
પ્રભુની પાંત્રીશ વાણીના નામે ૧. જે જગ્યાએ જે ભાષાને પ્રચાર હેય ત્યાં તે ભાષા મિશ્ર
અર્ધમાગધી ભાષા બોલે. ૨, એક જન પ્રમાણમાં વગર હરકત સંભળાય તેવી ઉચ્ચ
સ્વર સહિત દેશના આપે. ૩. ગામડિયા ભાષા કે તોછડી ભાષાનો ઉપયોગ અમલમાં ન આવે ૪. મેઘની ગર્જના સરખી ગંભીર વાણું બેલે. ૫. સાંભળનારને પડછંદા, સહ વચન રચનાના છૂટાછૂટા બેલે.
For Private And Personal Use Only