________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૫
સ'ભળા સારી રીતે સમજવામાં આવે તેવા શબ્દ વાપરે. ૬. સાંભળનારને સતીષકારક સરળ ભાષા સહીત મેલે. ૭. સાંભળનાર પોતપોતાનાં હૃદયમાં એવુ સમજે કે પ્રભુ મને ઉદ્દેશીને જ દેશના આપે છે. એવી છટા વાપરે,
૮. વિસ્તાર સહિત અ પુષ્ટિ કરી બતાવે.
૯. આગળ પાછળના સબંધને વાંધા ન નડે તેવા મળતે મળતાં પ્રમ'ધની રચના વધે.
૧૦. મેટા પુરુષને છાજે તેવાં પ્રશસનીય વાયેા ખેલવાથી શ્રેાતાને નિશ્રયપણે જણાય કે આવા મહાન પુરૂષ સિહજ આવી ભાષા અમલમાં લઈ શકે, એવી ખુખી વાપરે અને અપ્રતિહત ( કાઈથી પણ તેનું ખંડન ન કરી શકે તેવા ) સિદ્ધાંતા પ્રકાશે.
૧૧. સાંભળનારી શકા ન રહે તેવી સ્પષ્ટ વાણી ઉચ્ચરે, ૧૨. કાઈ પણ દૂષણ લાગુ ન થઇ સકે તેવુ* વિદૂષક વ્યા ખ્યાન પ્રકાશે.
૧૩. કઠીણ અને ઝીણા વિચારવંત વિષને બહુજ સહેલા અથી પ્રકાશવાથી સાંભળનારના મનમાં તેની તરત રમણુતા થઈ રહે તેવી ખુમ્મી વાપરે,
૧૪. જે જગાએ જેવુ' દ્રષ્ટાત સિદ્ધાંત યાગ્ય રૂચિકર લાગે તેવુ લાગુ કરે.
૧૫. જે વસ્તુ પેાતાને વિવિક્ષિત છે તે વસ્તુસહ એટલે કે છ દ્રવ્ય અને નવ તત્વની પુષ્ટિરૂપ અપેક્ષા યુકત ખાલે, ૧૬. સંબધ પ્રયેાજન (મતલબ) અને અધિકારી વાક્ય વદે. ૧૭. પદ રચનાની અપેક્ષા સહિત વાક્ય વદે,
For Private And Personal Use Only