________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૦
ત્યાર પછે સંવત્સરી મુહપતી પડી લેવી વાંદણ દેવા ને સંવત્સરી આલોવવું ને સવસવી કહીને ઈચ્છકારી ભગવન પસાય કરી સંવત્સરી તપ પ્રસાદ કરાવશોજી ત્યાર પછે વાંદણા દેવાને પ્રત્યેક ખામણને અભુડી ખામ ને સર્વને મચ્છામીદુકડ દેવો ત્યાર પછી વાંદણ દેવા ત્યાર પછી ખમાસમણું ને પચખાણ કરવું
મેરૂ પર્વતના રૂચક પ્રદેશથી, માનુષ્યોતર પર્વત સુધી એક બાજુના, બા, લાખ સુદીપને, બે લાખ લવણ સમુદ્રના, ૪–લાખ, ધાતકી ખંડના, ૮, લાખ કાલેદધી ના ૮, લાખ અર્ધ પુષ્કર વરદ્વીપના, એ સર્વ મલી (રરા) લાખ ભોજન થયાતે જ પ્રમાણે જબુદીપના મેર થી ગણત્રી કરતા, બીજી બાજુના પણ (રર) લાખ થાય તે બંને મળીને મનુષ્ય ક્ષેત્ર (૪૫) લાખ જોજનનું છે.
બહાર કરવાના હે " સ્થાપનાની
સ્થાપના મંત્રા નુતને બેસતા વર્ષે સ્થાપનાજીની પક્ષાલ કર્યા પછી વાસક્ષેપ કરવાને દુહે પ્રથમ એક નવકાર ગણ પછી દુહો બેલ નમે આયરિયાણુ ભગવંતાણું નાણું દસણીશું પચ વિહાયર સાઠિયાણ ઈહ ભગવતે આયરિયા અવયરંતુ સાહુ સાહુણી સાવય સાવિયા કર્યા પૂર્વ પડિછંતુ સર્વ સિદ્ધિ દિશતુ.
સ્થાપના થાર્થના બોલ ૧૩ સુહ સ્વરૂપના ધારક ગુરૂ જ્ઞાન મઈ ગુરૂ દર્શન મઈ ગુરૂ ચારિત્ર ભઈ સુદ્ધ શ્રદ્ધા સઈ સુદ્ધ પરૂપણ મઈ સુદ્ધ સ્પર્શના મઈ પળે પળાવે પચાચાર મન ગુપ્તી વચન ગુપ્તી કાય ગુપ્તી એ ગુપ્તા.
For Private And Personal Use Only