________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮૩
કુથુનાથ અ.વ.૯ ચિ.વ.૨૪ ચે.વ. ૫ ચે સુ. ૩ ચ.વ. ૧ અરનાથ ફાસુર મા.સુ. ૧૦ મા.સુ૧૧ કાસુ.૧૨ માસુ.૧૦ મહિનાથ ફા.સુ.૪ મા.સુ.૧૧ મા.સુ.૧૧ મ.સુ.૧૧ ફાંસુ.૧૨ મુનિસુવ્રત શાસુ.૧૫ વિ.વ.૮ ફા.સુ. ૨ મા વ.૧૨ વૈ. વ. ૮ નમિનાથ આ.સુ.૧૨ અ.વ.૮ જેવ. મા.સુ.૧૧ ચિ.વ.૧૦ નેમિનાથ આ..૧૫ શ્રા.સુ.૫ ગ્રા.સુ. ભા.વ.)) અ.વ.૮ પાર્શ્વનાથ ફા.વ. ૪ મા.વ.૧૦ મા.વ.૧૧ ફા.વ.૪ શ્રા.સુ.૮ મહાવીર પ્રભુ અસ૬ ચૈ.સુ.૧૪ કી.વ.૧૦ વસુ.૧૦ આ.વ.))
કલ્યાણક કરવાની વીધી
એકાસણાથી કરે તે બાર માસમા પુરા કરવા ખમાસણા ૧૨ સાથીયા ૧૨ નવકારવાળી ૨૦ દરેકમાં એ પ્રમાણે સમજી લેવા પાંચ કલ્યાણક જે દીવસે ભેગા આવે તે દીવસ ઉપવાસ ઉપર બીજે દીવસે એકાસણું ચાર કલ્યાણક ભેગા હેય ત્યારે ઉપવાસ ત્રણ કલ્યાણક ભેગા આવે ત્યારે અબેલ ઉપર બીજે દિવસે એકાસણુ બે કલ્યાણક ભેગા હેય તે દીવસે આંબેલ અને એક કલ્યાણક હેમંત એકાસણું આવે ઉપવાસ કરે તે પાંચ વરસ ચાલે છે ખમાસણું દેવાને દુહે પરમ પચ પરમેષ્ટિમાં પરમેશ્વર ભગવાન ચારની ક્ષેપે થાઈયે નમે નમે શ્રી ભગવાન આ પ્રમાણે– ઉગએ સુરે નમુકકારસહિઅં, પરિસિં, સાઢરિસિ. ગઠિસહિઅં, મુકિસહિએ પચ્ચખાણ કયુબ ચઉવિહાર આયંબિલ, નિવિ, એકાસણું, પચ્ચખાણ કર્યું તિવિહાર પચ્ચખાણ ફાસિએ, પાલિએ સોહિએ, તારિ, કિદિ, આરહિએ, જે ચ ન આરાહિએ, તસ્સ મિચ્છામિ દુક્કડ, એમ કહી એક નવકાર ગણો ઈતિ છે
For Private And Personal Use Only