Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીશ સ્થાનક તપમાં ખમાસમણ દેતાં બોલવાના
– દુહા :- જે જે પદનાં જેટલાં ખમાસમણ દેવાનાં હોય ત્યારે તે પદને દુહો દરેક વખત બેલોને ખમાસમણ દેવાં.
૧ અરિહંત પદ પરમ પચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; યાર નિક્ષેપે થાઈએ, નમે નમે જિનભાણ. ૧
૨ સિદ્ધપદ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટકમ મળક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨
૩ પ્રવચન પદ ભાવામય ઓષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩
૪ આચાર્ય પદ્ય છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણી, જિનમત પરમત જાણતા, નમે નમે તેહ સુરીંદ. ૪
૫ સ્થવિર પદ તજી પર પરિણતી રમણતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવિ લોકને, જય જય શિવિર અનૂપ. ૫
૬ ઉપાધ્યાય પદબધ સુક્ષ્મ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત ભણે ભણાવે સુત્રને, જય જ્ય પાઠક ગીત. ૬
For Private And Personal Use Only

Page Navigation
1 ... 829 830 831 832 833 834 835 836 837 838 839 840