________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) ભવ્ય-જે જીવો મેડાવહેલા પણ લેવાના છે. તે.
(૨) જાતિ ભવ્ય-જે જીવો મેલે જવાને લાયક છતાં તેવી સામગ્રી નહિ પ્રાપ્ત કરી શકવાને લીધે કદાપી મેલે ન જઈ શકે.
આ સુક્ષ્મ નિગદ તરીકે જ ઓળખાય છે. ને જે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો નથી, અને અનંતાઅનંત પુદ્ગલ પરાવર્તન કાળથી ત્યાંને ત્યાં જ રહેલ છે. અને સંસારમાં જે છ દષ્ટિગોચર દેખાય છે. તે તે અભવ્ય અને ભવ્ય જ છે, પરંતુ જાતિભવ્ય નહીં.
(૩) અભવ્ય-જે જીવ મેક્ષે જવાને માટે કઈ પણ જાતની લાયકાત નહીં ધરાવતા હોવાથી હંમેશાં સંસારમાં જ પડયા રહે છે. પરંતુ તેવા ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી અનુત્તરમાં કે મેક્ષમાં જઈ શકતાં નથી. જાય તે નવ વેયક સુધી જ જાય. એવા અભવ્ય છે માત્ર થોડા જ છે. આ અવસ પિણીમાં ફકત આઠનાં જ નામ પ્રખ્યાત છે, (૧) પાલક પુરોહિત બંધક મુનિના પ૦૦ શિષ્યોને ઘાણીમાં પીલનાર (૨) કૃષ્ણ મહારાજનો પાલક પુત્ર (3) કપિલાદાસ (૪) કાલિક કસાઈ ૫૦૦ પાડાને રેજ મારનાર (૫) ઉદાયન રાજાને વધ કરનાર વિનિયરન (૬) અંગાર મઈકાચાર્ય (૭) સંગમ દેવા ભગવાનને ઉપસર્ગ કરનાર. (૮) વૈતરણું વૈદ્ય
(૪) દુર્ભવ્ય-જે જીવો મેડાવહેલા સંસાર રૂપી સમુદ્ર તરવાને લાયક છતાં રાગદ્વેષ રૂપી ગાંઠ તેડવાને સમર્થ નહિ હેવાથી દૂર દૂર જ રહે છે.
(૫) ભવ્યાભવ્ય-મેક્ષમાં યોગ્યતા છતાં ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવાને માટે અશુભ કર્મોની બહુલતાને અંગે તેઓ ઉદ્યમ કરે નહીં તે.
For Private And Personal Use Only