________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૯
મૂળ ૧૨૪ અતિચારના એક હજાર ચારને અઠયાવીશ
મિચ્છામિકકઈ 100 સુક્ષ્મ ૧oo બાદર જાણતાં ૧oo અજાણતાં ૧૦૦ મળી કુલ 100 તેને ત્રણ યોગે ગુણતાં ૪ook૩=૧૨૦૦ થયા ને ૨૪ છે તેને પણ સુક્ષ્મ બાદર જાણતાં અજાણતાં એ ચારે ગુણતાં ૨૪૪૪=૯૬ થયાં તેને ત્રણ યોગે ગુણતાં ૯૬૩=૨૮૮ થયા સર્વે મળી ૧૨૪ અતિચારના મિચ્છામિદુક્કડ કુલ ૧૪૮૮ થયા, સાધુની વસવસાની દયા અને શ્રાવકની સવા વસાની દયા - સાધુને સુક્ષ્મ ને બાદ બંને પ્રકારે હેય શ્રાવકને બાદરની હેય સુક્ષ્મથી ન હોય એટલે ૧૦ ઓછા બાદરના પણ બે પ્રકાર. સંક૯પ ને આરંભ તેમાં સંક૯પથી દયા પાળે પણ આરંભથી ન પાળી શકે એટલે ૧૦માંથી પાંચ ઓછા સંક૯પના પણ બે ભેદ અપરાધીને નિરઅપરાધી તેમાં નિરઅપરાધીની દયા પાળે અપરાધીની ન પાળે એટલે પાંચમાંથી રા ઓછા નિરઅપરાધીના પણ બે ભેદ સાપેક્ષ, ને નિરપેક્ષ તેમાં સાપેક્ષની ન પાળી શકે નિરપેક્ષની પાળે એટલે રા માંથી ૧ છે એટલે ૧ રહ્યો એટલી શ્રાવકની દયા હોય, સવા વસાની દયા કેવાય
સાધુના ૩૯ અતિચાર જ્ઞાન ૮ દર્શન ૮ ચારિત્ર ૮ તપ ૧૨ વીર્ય ૩ કુલ ૩૯ થયા તેને મિચ્છામિ દુક્કડ ૧૦૪ તે આવી રીતે સુક્ષ્મ ૩૯ બાદર ૩૯ જાણતા ૩૯ અજાણતાં ૩૯ કુલ=૧૫૬૪૩=ોગે ગુણ્યા ૪૬૮ થયા તેને કરવું કરાવવું અનુમેદવું એ ત્રણે ગુણ્યા ૪૬૮૪૩= ૧૪૦૪ થયા.
For Private And Personal Use Only