________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬૮
છે બીજા ત્રીજા આ મળી એક કડાછેડી થાય=એક ઉત્સપિણી ને એક અવસર્પિણી બે મળી ૨ કેડાછેડી થઈ તેમાં ધર્મ છે. ને ૧૮ કડાકડીમાં ધર્મ નથી.
સહાટ ૫ ભરતને ૫ એકરાવત તેને ત્રણ ચોવીશીએ ગુણતાં ૩૦ ચોવીશી થઈ. એકેક વીસમાં ૨૪-૨૪ તિર્થંકર હોવાથી ૩૪૨૪=૭૨૦ થાય એક મહાવિદેહની ૩૨ વિજય. એકેક વિજ્યમાં એકેક જિનેશ્વર એટલે ૩૨ થાય તેવા મહાવિદેહના.
૩ર૪૫ કુલ=૧૬૦ થાય ૨૪ તિર્થંકરના પાંચ પાંચ કલ્યાણક એટલે પાંચે ગુણતાં ૨૪૪૫=૧૨૦ થાય ૨૦ વિહરમાન ૪ શાશ્વતા એ ૨૪ કુલ સર્વે મળીને ૧૦૨૪ થયા.
ઇરિયાવહીના ૧૮ર૧ર૦ મિચ્છામિ દુકક
પ૬૩ જીવના ભેદ છે તેને અભિહયા વત્તિયા વિગેરે ૧૦ ભેદે ગુણવાથી=પ૬૩૪૧૦=૧૬૩૦ થયા તેને રાગ છે ગુણવાથી=૨૬o થયા તેને મન વચન કાયા એ ત્રણે ગુણતા=૧૧૨૬૦૪૩=૩૩૭૮૦ થયા તેને કરવું કરાવવું અનુમોદવું એ ત્રણે ગુણતાં-૩૩૭૮૦૪૨૦૧૩૪0=થાય તેને ત્રણ અતીતાદિ વીશીએ ગુણતાં ૧૦૧૩૪૦૪૩=3080૨૦ થયા તેને અરિહંત સખિયે આદિ ૬ એ ગુણતાં 30૪૦૪૦૪૬ =૮૨૪૧૨૦ થયા.
૩ પ્રકારે વિર્ય (1) બાલવિર્ય (૨) બાલ પડિત વય (૩) પડિતવીર્ય મિથ્યાત્વીની જે ક્રિયા તે બાલવીય, દેશ વિતિની મેક્ષાર્થની જે ક્રિયા તે બાલ પડિત વીર્ય અને મુનિની મોક્ષાર્થની જે કિયા તે પડિત વી.
For Private And Personal Use Only