________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪
માન પેદા થાય, ૪ પ્રિય વચન મેલે, ૫ આપ્યા પછી અનુ
માદન કરે.
દાત નહીં આપવાનાં છ કારણે
૧ આપવુ પડે એટલે આંખા કાઢે. ૨ઉચુ જુએ, ૩ વચ્ચે આડી આડી વાત કરે, ૪ વાંકુ મેઢુ કરીને બેસું. પ મૌન ધારણ કરે, હું આપતાં આપતાં ઘણા સમય લગાડે,
તીર્થંકર અનત બળના ધણી કહેવાય છે તે શી રીતે તે જણાવે છે
ા માણુસ પહેાંચી શકે તે એક યોદ્દો કહેવાય. તેવા ૧૨ યાદ્દાનુ ખળ ૧ બાદમાં હોય છે. ૧૦ બળદનુ ખળ ૧ ઘેાડામાં હોય છે. ૧૨ ધેાડાનુ ખળ ૧ પાડામાં હાય છે. ૧૫ પાડાનું બળ ૧ હાથીમાં હેાય છે. ૫૦૦ હાથીનું બળ ૧ સિ’હમાં હેાય છે. ૨૦૦૦ સિંહનું બળ ૧ અષ્ટાપદ પક્ષીમાં હાય છે, ૧૦૦૦૦૦૦ ( ૧૦ લાખ ) અષ્ટાપદનુ` બળ ૧ ખળદેવમાં હોય છે ૨ બળદેવનુ ખળ ૧ વાસુદેવમાં હોય છે. ૨ વાસુદેવનુ ખળ ૧ ચક્રવર્તિમાં હાય છે. ૧ લાખ ચક્રવર્તીનુ ખળ ૧ નાગેન્દ્રમાં હોય છે. ક્રાડ નાગેન્દ્રનુ ખળ ૧ દ્રમાં હોય છે. એવા અનંત ઈંદ્રોનુ ખળ એક તિર્થંકરની ટચલી આંગળીમાં હાય છે.
જંબુસ્વામી પછી ૬ આચાર્ય શ્રુતકેવલી હતા ! (૧) શ્રી પ્રભવસ્વામી (૨) શ્રી શય્યભવસુરી (૩) શ્રી યજ્ઞેશભદ્રજી (૪) શ્રી સદ્ભૂતિવિજ્ય (૫) શ્રી ભદ્રખાહુસ્વામી (૬) શ્રી સ્થુલીભદ્રજી. સ‘સારી હવે પાંચ પ્રકારે હોય છે.
(૧) ભવ્ય (૨) જાતિ ભવ્ય (૩) અભવ્ય (૪) દુષ્ય (૫) લવ્યાજન્ય
For Private And Personal Use Only