________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
અહીં લાવજે, મારે ખજાનો એજ વૈદ્યોને ખભે ઉંચકાવજો. | ૩ | આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું; વિકરાળ દળ ભૂપાળને નાકાંઈ છોડાવી શક્યું છે ૪ ૫ જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યાઅબજોની મિલ્કત આપતાં પણ એ સિકદર ન બચે. પ છે જે દદીઓના દર્દીને દફનાવનાર કોણ છે? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારૂ કોણ છે? | ૬ | ખાલી હથેળી રાખતાં જીવે જગતમાં આવતા; ને ખાલી હાથે આ જગતમાં સે તજી ચાલ્યા જતા. ૭ યૌવન ફના જીવન ફના જર જમીનને જે ફના; પરલોકમાં પરિણામ મળશે, પુણ્યના કે પાપના. ! ૮ છે
૧૧ શ્રાવકની ડિમા ૧. દર્શન (સમકિત) પડિમા. ૨. વ્રત પ્રતિમા. ૩. સામાયિક પડિમા. ૪. પૌષધ પડિમા. ૫. કાયોત્સર્ગ પડિમા. ૬. બ્રહ્મચર્ય પડિમા. ૭. સચિત્ત ત્યાગ પડિમા. ૮. આરંભ કરણ પરિત્યાગ પડિમા. ૯. આરંભ કરાવણ પરિત્યાગ પડિમા. ૧૦. ઉદિઢ વર્જક (પિતાને માટે બનાવેલું નહીં ખાવુ) ૧. શ્રમણભૂત (સાધુની માફક ગોચરી જવું ભેચ કરાવ વિગેરે) પડિમા.
નિયમને ચાર પ્રકારના લાગતા દે
વ્રતને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર પ્રકારે દોષ લાગે છે. દા. ત. કેઈએ ચઉવિહાર કર્યો હોય. હવે જયારે તેને અતિ તરસ લાગે છે ત્યારે તે પાણી પીવાની માત્ર ઈચ્છા જ કરે છે તે અતિક્રમ. જે સ્થાનકે પાણી હોય તે સ્થળે જાય તે વ્યતિક્રમ. પાણી પીવા માટે વાસણમાંથી પ્યાલે ભરી મુખ આગળ ધરે પણ પીએ નહી
For Private And Personal Use Only