________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૧
અંબીકા તેત્ર સુચના (પૃ. ૭૯ ઉપર લેવાયેલ અંબીક સ્ત્રોત્રની સુચના)
આ પ્રાચીન અંબિકા સ્તોત્ર છે. આમાં શરૂમાં મૂળ મંત્ર પછી ૧ થી ૪ લોકમાં મંત્રાક્ષર ગભિત સ્તંત્રને પાંચમા લોકમાં અંબિકાદેવીને યંત્ર સ્થાપવાને વિધિ અને પછીના ૬ થી ૮ મલકમાં અંબિકા દેવીનું માહાતમ્ય બતાવ્યું છે સંભવ છે કે કુંભારિયાનાં અંબિકદેવીની મૂળ સ્થાપનામાં અને ગિરનારની અંબિકા દેવની મુળ ગાદીમાં આ સ્તોત્રના ૧ થી પ લેકેમાં બતાવેલ મંત્રાક્ષરો વાળી યંત્ર સ્થાપના હોય આ સ્તંત્રની મૂળ નકલ હતી તેના આધારે મુનિ મહારાજ સાહેબજી દર્શનવિજય મહારાજ સાહેબજીએ સ. ૨૦૧૮ આસો વદી ૧૪ શનિવારે અમદાવાદમાં શુદ્ધ મંત્રાક્ષરો, સાથે શુદ્ધ સ્તોત્ર પાઠ લખે છે આ સ્તોત્ર હમેશા સંધ્યા સમયે ભણવું અથવા રાત્રે ભણવું મુળમંત્રની હંમેશા ૧ માળા ફેરવવી આસો વદિ ૧૪ની રાત્રે વધુ પ્રમાણમાં જાપ કર બની શકે તે દર સાલ ગિરનાર તિર્થ કે આબુ તીથમાં ભગવાન નેમિનાથ અને અંબિકાની યાત્રા કદવી.
મહાન સિકંદરના ફરમાને ગમે તેટલે વૈભવ હોવા છતાં જીવની સાથે આવતું નથી
તે તેને માટે બેધદાયક આ ફરમાને
મારા મરણ વખતે બધી મિલ્કત અહીં પધરાવજે મારી નનામી સાથ, કબ્રસ્તાનમાં પણ લાવજે. તે ૧ ! મારાં મરણ થાતાં બધાં હથીયાર લશ્કર લાવજે, આગળ રહે મૃત દેહ પાછળ સવને દોડાવજે. ૨ મારા બધા વૈદ્યો હકીમને
For Private And Personal Use Only