________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦
આવીને માર્યા રે. મત. } ૮ લાંબા કાળથી, ઝંખના કરતાં, રન અચાનક આવ્યું રે, પ્રમાદ કરીને ગફલત ખાશે, તે જાણજે પાછું, ગુમાવ્યું રે. મત. | ૮ | ભવાટવીમાં ચેર કપાયે, ચારે તરફથી લુંટયા રે, ધર્મ ખજાને ખાલી કરાવી, પ્રત્યેક ભવમાં કુટયા રે. મેત. છે ૧૦ છે મસ્તક ઉપર, મત ભમે છે, ચીહુદીશી લાગી અખિ રે; બચવાની પણ કેટલી આશ? તોય ન છૂટે લગની રે.મોત.૧૧ છે મૃત્યુને ભયથી, નાશી જંગલમાં, વટશાખામાં લટકે રે; કાળની દોરી કે લાગી છે, ત્યાં પણ જીવને પટ રે. મેત. છે ૧ર છે ઉપર મધપુડાથી ટપકે મધના બિ દુઓ માથે રે ઢગલે ઢગલા, આવીને ચેટી, મધમાંખીઓ સંગાતે રે. મત. ! ૧૩ છે કુપ અંધારે. મહા અજગર છે, મુખ ફાડીને પડેલે રે, ઉચે નીચે, જરા દૃષ્ટિ આપે, મારે છે હાથી હડસેલ રે. મેત. ૫ ૧૪ ! વિષય સુખ મધબિંદુ સરીખું, દુઃખને ડુંગર મોટા રે, મૂષક ડાળને કાપી રહ્યા છે, આયુષ્ય જળ પર પાટો રે.મેત. ૧૫ આટલાં દુઃખ સમૂહ છે માથે, છતાં મધ સ્વાદ લેલુપી રે પડું પડું થઈ છે ડાળ જીવનની, જોતાં નથી કેમ ચાંપી રે ? મોત. ૧૬ ચેત ચેત ચેતન ! ચેતીલે, આપી છે ચેતવણી રે, જમે ઉધાર ને બહુ બાજુની, કરી લેજે તું ખતવણી રે. મોત. છે ૧૭ ઉધાર બાજુ ઓછું રાખી જમેમાં કરી વધારો રે, નીતિને ચિત્તમાં ઉદય કરીને ધર્મને દિલમાં ધારે ૨. મોત. છે ૧૮ છે
સજઝાય વિભાગ સમાપ્ત
For Private And Personal Use Only