________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૯
વસ્તી વાળું કીધું જે વહુનું વતન ઉધુ સસરે દીઠું જે દીલર્મા શીલવતી પર ગુસ્સે થયા છે. તે ૮ ! મામાને ઘરે ભોજન પણ નવી ખાધું જે, જંગલમાં જઈ બેઠાં ખાવા ભાથુ; કાગડા ત્યાં આવિને લાગે બેલવા. ૫ ૮ ૧ કાગની સાથે વહુએ કીધી વાત છે, પતિ વિયોગ મલ્યો છે મુજ લલાટ જે તે સુણીને શેઠ અચંબો પામીયા જે. મે ૧૦ || વહુએ શેઠને કાગની વાણી કીધી છે, વૃક્ષતલે જઈ ખેદણી ચાલું કીધી જે કુભ સેનાનાં ચાર તિહાંથી નિકલ્યાં છે. | ૧૧ શિયલવંતી એ કીધે પુર્વ વૃતાંત જે, શીયાલણીનો શબ્દ સુણી મધરાત જે લેવા ઘરેણાં ગઈતી હું ગાગર લઈ જે. ૫ ૧૨ ! કંકર આદિનાં ભયથી હે તાત જે, કીધી નદીને પાર મેં મેજડી સાથે જે ગીરે ક્ષેત્ર જે હોયતો ધાન્ય નવી મળે છે. કે ૧૩ છે સંબધી વીણ શહેરને ઉજજડ ભાળું જે, સ્નેહી જયાં તે ગામડુ વસ્તી વાળું જે સુભટને સ ધા પીઠ પર વાગીયાં જે છે ૧૪ છે કાગડો આવી સ્ત્રી ઉપર ચરકે જે, પતિતણું સુખ તેનાથી દૂર સરકે જે તેથી વૃક્ષ તજીને તડકે બેસીયાં છે. તે ૧૫ . શેકે કીધું કે મને સંતોષ છે, ક્ષમા કરો તમે મારા સઘળા દેવ જે, નિપુરમાં વહુ સાથે પાછી આવીયા જે. ! ૧૬ છે અછત સેન નૂપસંગે વિદેશ જાય , સતીએ કુલની માળા અપી ત્યાંય જે જે ફલ કરમાશે તે મુજ શીયલ જશે જે. કે ૧૭ છે મારગ જાતાં રાજા વિસ્મિત થાય જે કુલની માળા કેમ નહિ કરમાય જે, અછત બે શિયલને એ પ્રભાવ છે જે. મે ૧૮ છે કરવા પરીક્ષા રાજા ચાહે ચિત જે મેલઆ છે સતીને ત્યાં નિજ મીત્ર જે; સતીએ યુક્તિ કીધી શીયલને રક્ષવા જે. ! ૧૯ તંતુ મુકત પલંગ કર્યો તૈયાર છે, ખાડા ઉપર ગોઠવી તે વાર જે; જે આવ્યાં તે ખાડામાં કેદ થયા છે. જે ૨૦ છે
For Private And Personal Use Only