________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૪૦
એવું જાણીને તું ચેતજે રે થઈ રહેજે તૈયાર અણધાર્યું ઉઠી ચાલવું નહીં જુવે વાર કુવાર છે ૮ કે બહેત ગઈ ઘેડી રહી ભાતુ કરજેરે સાથ ન્યાય સાગર મુનિ એમ કહે છેડે સંસાર અસાર છે ? |
શિખામણની સજઝાય
(રાગ-ફૂલ કમળનુ મહેકતુર) ગરમાવાસમેં ચિંતવેરે હવે નહીં કરૂં પાપ જબ આયો તબ વિસા હારે કાંઈ માંડે ઘણે સંતાપ સુણ ચંચળ જીવડા તુ તે પરભવ કેમ લહી શકે રે સુણ ચંચળ છવડા + ૧ છે જે નવકાર ગણાવીએ તે નયણે નિંદ ભરાય નાટક ચેટક નિરખતાં જાયે જાયે રણ વિહાય | ર છે જે સામયિક કરાવીએ તો લાગે વાર અપાર વાતે સાથે જે મિલે તે કરે કરે પહેર બેચાર | ૩ | ઉભા કાઉસ્સગ્ન કરાવીએ તે કહે દુઃખે મેરા પાય માથે પટકી મુકીએ તે દેડ ડિયે મારગે જાય છે જ છે જે ઉપવાસ કરાવીએ તે લાગે ભૂખ અપાર લેણુ કારણ રોકીએ તે લાંધે લાંધે દે દીનચાર છે ૫ છે ધર્મને કાજે માગીએ તે એક બદામ ન દેય રાજક વૈદ્યક રેકિ લાયે ખૂણે બેસી ગણું દે છે લેભને વશ થઈ પ્રાણું રે મેળવે ઘણેરી આથ દાન સુપાત્રે દેવતાં થર થર ધ્રુજે હાથ !ા ત્રણ તત્વ આરાધીએ ને જપીએ શ્રી નવકાર ક્ષમા વિજય ગુણ આણીએ તે પહેચે પહોંચે મુક્તિ મઝાર છે ૮ !
કાયા વાડીની સજઝાય
(રાગ – ચંદ્ર પ્રભુજીની ચાકરી) કાયારે વાડી કારમી સિચંતા સુકે સાડાત્રણ ક્રોડ રામાવળી ફળ ફૂલ ન મુકે છે ૧ ! કાયા માયા કારમી જેવતા જાશે
For Private And Personal Use Only