________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૪૮
સ્વામી હશે સુખી કે દુ:ખી હો બેન. ! ૧૫ નિમિત્તને વેષે દેવ પધાર્યા, આવ્યા છે રાજ દુવારે. રાજાને આવી પ્રણામ કરીયા, બેઠા છે રાજન પાસે હો બેન. | ૧૬ એ નિમિત્તજી બેલ્યા અરે રાજનજી, કેમ ઉદાસ દેખાઓ રાજનછ બેલ્યા સાંભળી નિમિત્તજી, કળાવતીની નીચ બુદ્ધિ જાણી, હે બેન. છે ૧૭ છે બેરખડાં પહેર્યા ત્યારે મેં પુછયું, કહે રાણીજી આ કયાંથી ત્યારે તેણે ઉત્તર આયે, મારે મન વસે તેણે એકલાવ્યા હે બેન. ! ૧૮ છે મારાથી મળીએ કેણ વસે છે, એવું જાણું કાઢયા વનવાસે બરખડાં કાપીને ભંડાર મૂક્યાં, તે તમને દેખાડું હે બેન. મે ૧૯ બરખડાં જોઈને નિમિત્ત બોલ્યાં, ભુંડું થયું તે રાજન, રાજન જય વિજ્ય બે બાંધવ તેહના, શ્રીમત અવસરે મેકલાવ્યાં છે બેન. | ૨૦ છે નામ છાપેલું જુવો રાજનજી, વગર વિચાર્યું કર્યું કામ એટલું સાંભળતા મૂચ્છ રે આવી, સેવકે છે તેની પાસે, હે બેન. ! ૨૧ મૂર્છા ઉતરતાં રાજનજી બોલ્યા, શું કરું નિમિત્તજી આજ, ભર જંગલમા શું રે થયું હશે, વગર વિચાર્યું કયુ કાજ હે બેન. | ૨૨ મે જાવ જાવ સેવકે સતીની શોધમાં, ચોતરફ ફરી
આ, જે કોઈ સતીને શેધીને લાવે, તેને મેં માગ્યાં આપું દાન હે બેન. ૨૩ છે નિમિત્તને રાજન ત્યાંથીરે ચાલ્યાં, આવ્યાં છે વન મોજાર, ચાલતાં ચાલતાં અટવીરે આવી, દેવતાઈ મહેલ ત્યાં દીઠે હે બેન. ૧ ૨૪ો સામે કલાવતી ગોખમાં બેઠી, ખોળામાં પુત્ર છે તેની પાસે, છેટેથી આવતા રાજનજી જોયાં, હર્ષને નથી રહ્યો પાર હે બેન. એ ૨૫ છે. પાસે આવીને પ્રણામ કરીયાં, આંખે આંસુડાની ધાર, પુત્રને દીધો સ્વામીના હાથમાં, હર્ષને નથી રહ્યો પાર હે બેન. છે ૨૬ ! એહવે સમયે મુનિ વનમાં પધાર્યા, પુછે બરખડાની વાત, કહેને મુનિ મેં શા પાપ કર્યા હશે. તે કર્મ ઉદય
For Private And Personal Use Only