________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
! ૮ !! જોષ જોતે મુનિવર ભણ્યા, કહેલ દિવસે ક તજ મલ્યા, ત્યારે ખુશી થયુ ચદ્રાવતીનું મન, તેણે રાંધ્યુ સુંદર અન્ન. । ૯ ।। પ્રથમ પ્રડિલાભ્યા મુનિરાજ, નિમિત કરી સારામુજ કામ, ભીમસેન મનલટકે મેલ્યા, એ પાખડી એહતે મળ્યા. ॥ ૧૦ ૫ એહને એહવુ' આપ્યુ અન્ન, જે એ એહુને એકજ મન્ન, ખડગ કાઢીને મારવા ધસ્યા, દેખી મુનિવર મનમાં હસ્યા. ૫ ૧૧ || નારી કહે નવી કીજે રાખ, ઈંણું પ્રકાસ્યા તાહર જોષ, તે માટે મેં આપ્યુ અન્ન, સુણી વચન તુમ્હે વાળા મા, ૫ ૧૨ I! જીવ દ્વેષ મુનિવર તત્કાળ, આ ઘેાડી સ્યુઅે જણુરો બાળ, જોષ જોઇને કહે તત્કાળ, તે બેઉને ઉપજશે કાળ; ૫ ૧૩ ૫ જોષ જોઇને મુનિવર ભણ્યા, ઉદર વર્ષે રચા ઘેાડી તણા; ધાળા પગલે રાતુ અંગ, લીલવટ ટીલુ છે તર’ગ; U ૧૪ !! સૂણી વાત તેણે તત્કાળ, ઉદર વધેરી કાઢયા બાળ; અનરથ દેખીને ચંદ્રાવતી, વિષખાઇ મુઇ મહાસતી ।। ૧૫ ।। ભીમસેન મને પડીયેા ફાળ, આપે હુતે કરીયા કાળ; ત્યાચારે હુઈ જે કાળે, દુઃખ કરવા લાગ્યા તે ટાણે. ૫ ૧૬ ા હૈહું મે શું કીધું કાજ, અનરથ ચારે કીધાં આજ અન્નપાણી મુનિવર પરિહરી, કાળ àિા નિશ્ચલ મન કરી. ।। ૧૭ ૫ એહવા દેષ ક્યા છે ણા, માત્રયંત્ર તત્રાદિક તણા; મુકે ન માયા-મમતામેાહ, ચારિત્ર નહિં ચઢાવે સાહ, ૫ ૧૮ ૫ જેમાં દેષ ન હેાય રતી, તે કા મુજને શુદ્ધ પતી; ઈ! અવસર સહુકા મુનિવર ભણે, દેષ રહિત તે શિવપુરવરે ॥ ૧૯ ૫ વાધીક નામે વડા રૂષિ હુવા, ચદ્રપદ્યોતે નિમિત્ત કહ્યો; કુલ વાલુચા નિમિત્ત જે ભણે, થુભ પાડી લિધિ દુ′તિ ગણે ૫ ૨૦ ! તપ ગુચ્છ પતી શ્રી હીર સૂરિદ, પટ્ટોધર વિજય સેન સુરિદ હરખ્યા પડિંત તે વરશિષ્ય, હરખ વિજય ભજો જગદીશ. ॥ ૨૧ !!
For Private And Personal Use Only