________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
નારી ચુંગાર સોહામણા. એક જણ બાલક લેઈ છે; એક જણી મુકે રે વેણીજ મેકલી, નાટક એક કરઈ છે. દાન ! ૧૨ છે એણિપરે રામા રે રમણી રંગ ભરી, આણું હર્ષ અપાર છે; વહેરાવે બહુ ભાવ ભક્તિ કરી, તેય ન લીયે આહારો છે. દાનવ છે ૧૩ છે ધન્ય ધન્ય પ્રભુજી વીર જિનેરૂ, તુમ ગુણનો નહિ પામે છે; દુકકર પરિસહ ચિત્તમાં આદર્યો, એ અભિગ્રહ સારો છે. દાન એ ૧૪ છે એણપરે ફિરતાં રે પાંચ માસ થયા. ઉપર દિન પચવીસે જી; અભિગ્રહ સરિ રે ગ મલે નહીં, વિચરે શ્રી જગદીશો છે. દાનવ છે ૧પ છે
છે ઢાલ બીજી || નમે નમે મનક મહામુનિ છે એ દેશી છે
તેણે અવસર તિહાં જાણિયે, રાય સંતાનિક આવ્યા રે ચંપાનગરી ઉપર, સેના ચતુરંગી દલ લાવ્યો રે, તેણે અવસર તિહાં જાણિયે, એ કહ્યું છે દધિવાહન નબલે થયો, સેના સઘલી નાડી રે, ધારણ ધુઆ વસુમતી, બાંદ પડયા થઈ માઠી રે. તે ર છે મારગમાં જાતાં થકા, સુભટને પુછે રાણી રે, શું કરશે અને તમે કરશું ગૃહિણી ગુણખાણું રે. તે
૩ છે તે વચન શ્રવણે સુણ, સતીય શિરોમણી તામ રે; તતક્ષણ પ્રાણ તજ્યાં સહી, જે જે કર્મનાં કામ રે. તે જ વસુમતી કુમારી લેઈ કરી, આવ્યો નિજઘર માંહી રે; કેપ કરી ધરણી તિહાં, દેખી કુમારી ઉત્સાહી રે. તo પ . પ્રાત સમય ગયે વેચવા, કુમરીને નિરધાર રે, વેશ્યા પુછે મૂલ્ય
હતું. તે કહે શતપચ દિનારો છે. તે છે કે હવે તિહાંકણે આવિયે; શેઠ ધના નામ રે, કહે કુમારી લેશું
४८
For Private And Personal Use Only