________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૯
શિખર કર્યો ત્યાંય રે ! ૧૪ છે સાળમાં ઉછરે છે પવન સુત હનુમાન નામ અપાય રે ! ૧૫ પવન જય ઘેર પાછા ફરતાં સતી વિના અકળાય રે ! ૧૬ પ્રિયા વિગે દુખી થઈને અશમાં બળવા જાય છે ૧૭ છે તે સુણ અંજના હનુમાન સંગે આવ્યા પ્રતિ સૂર્ય ત્યાંય રે ૧૮ છે હર્ષ થયે સહુના અંતરમાં સતી તણા ગુણ ગાય રે ૧૯ છે અંજના પવનજય દિક્ષા લઈને શિવપુર પંથે જાય રે ! ૨૦ કે હનુમાન બન્યા
હા રામને કીધી સહાયરે છે ૨૧ છે તે પણ શત્રુજય જઈને મેક્ષ પામ્યા સુખદાય રે રર તપગચ્છ નાયક નેમિ સુરીશ્વર સુરી વિજ્ઞાન સહાયરે છે ૨૩ | વાચક કસતુર સુરી પસાથે યશોભદ્ર ગુણ ગાય રે . ૨૪
વૈરાગ્યની સજઝાય (રાગ ફૂલ કમળનું મહેકતુરે એ રાગ) માયા ઘેનમાં ઉંઘી રહ્યો રે જાગી ન કર્યો તપાસ કાળે આવીને હલે કર્યો હશે તવ થયોરે ઉદાસ આરે સંસાર અસાર છે હારે નથી નિત્ય રહેનાર નથી નિત્ય રહેનાર આરે સંસાર અસાર છે. ૧ છે અને તે કઈ કઈનું નહીં હારે નહીં ફેર લગાર નહિ ફેર લગાર આરે સંસાર અસાર છે . ૨ ! નાચે કુદે ઉદર બાપ રે કરે તાન ગુલતાન બિલ્લીએ આવી પકડ હારે મરણ પામે હેવાન છે ૩ છે પોપટ બેઠે પાંજરે રે કરે વિધિ ઉચ્ચાર મજારી જે આવી મળે નકકી પ્રાણ લેનાર તેત્તર બગલું બાપડું ભવિષ્ય થકી અજાણ ચાલું જાય ઉલ્લાસમાં હારે બાજ ખેંચી લે પ્રાણ છે ૫ છે હરણ ઠેકે દેડે વનમાં કરે ખેલ અપાર શીધ્ર શિકારી આવી મળે છે એચિંતુ બાણ છે કે છે ફૂર કષાય જે ઘાતકીરે બોકડા પાછળ જાય મારે ઉધે શિરે ટાંગીને હારે ત્યારે દયા વિનાશ ૭ છે
For Private And Personal Use Only