________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખાણે છે ભo ૪ ભોગવી ભોગને વામે જિનજી, મૌન માસ અગીયાર છે ચંપક વૃક્ષના હેઠે ચાંપ્યાં, ઘાતી કર્મ નિરધાર છે ભ૦ છે ૫ કે ત્રીસ હજાર વરસનું ઉત્તમ, પાલી જિનવર આય છે એક હજાર મુનિવર સાથે, મોક્ષનરમાં જાય છે ભo | ૬ | શિવવધુ ઉત્તમ વરિયા જિનજી, વશમાં મુનિપતિ રાયા છે વિજય મુક્તિ વર આપવા કાજે, કમલને મન ઘર આવ્યા છે ભo | ૭ | ઇતિ છે
અથ શ્રી નેમિનાથ જિન સ્તવન.
(સાંભળજે મુનિ સંજમ રાગી, ઉપશમ શ્રેણીએ ચડીયા
રે) એ દેશી નમિનાથ જિન સેવા કરતાં, દુઃખ દેહગ સવિ જાય રે છે શુભ ગતિને બંધ કરીને, મેક્ષ નગર લઈ જાય રે છે નેમિનાથ જિન સેવા કરતાં દુ:ખ દેહગ સવિ જાય રે ! એ આંકણું જ્ઞાન સરોવર પામવા કાજે, એકવીશમા જિન સેવે રે છે જ્ઞાની મગ્ન હેય જ્ઞાન સરોવર, જિમ હસ માનસ મે રે નમિનાથ ! અજ્ઞાની રહે. મગ્ન અજ્ઞાનમાં, વિષ્ટાને વિષે જેમ ભૂંડ રે ! રમે જમે ને કેલિ કરે છે, તિમ અજ્ઞાની મતિ મૂઢરે ા નમિનાથ ! નિર્વાણ પદ પણ એકનું એક, ભાવિયે વારંવાર રે છે તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ કહ્યું છે, આત્મ સ્વરૂપ અવધાર રે ! નમિનાથ ! સ્વભાવ લાભ સંસ્કાર તણું જે, સ્મરણ મનમાં ધારો રે છે તે વિના બીજું જ્ઞાન જે કહેવું, તે દૂધ માત્ર નિરધાર રે ! નેમિનાથ૦ છે વાદ અને પ્રતિવાદ વતાં, તત્વને અંત ન પામે રે ! ઘાંચી બળદ જિમ ફરી ફરીને, ગતિને પાર ન પામે રે કે નમિનાથ ! ઈમ નિજ
For Private And Personal Use Only