________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૩
એક એકથી ચઢિયાતા લહિયે, પ્રાણ આપે પણ પાછા ન ભાગે, એક મારેતો એકવીસ જાગે છે ૫ છે વઢતા એહનો અંત ન આવે, કરું કપટ તો રમત ફાવે, એમ ચિંતિને મેલી તિહાં જરા ઢળિયું જાદવનું સૈન્ય તિહાં ધરા છે ૬ છે જરા લાગી ને જાદવ તિહાં તળીયા, તેમ કૃષ્ણને બળભદ્ર બળિયા ત્રણ પુરૂષને જરા નલાગી; કહે તેમને કૃષ્ણ પાયલાગી છે ૭ | એહ કરે કે ઉપાય, જેણે જરા તે નાસી ને જાય, કહે કૃષ્ણને નેમકુમાર, કરે અઠમ તપ ચોવિહાર | ૮ | પહેલા ધરણે તમે ઉપાસો તેહને દેરાસરે દેવ છે પાસ, તેહ આરાધ આપશે બિંબ, સરશે આપણું કામ અવિલંબ ! ૯ મુખથી મેટ બોલ ન ભીખુ, ત્રણ દિવસ લગે સૈન્ય હુ રાખુ. જિનવર ભકિતને પ્રભાવ ભારી, થશે સઘળી વિધ મંગળકારી છે. ૧૦ છે કે સારથિ માતુલિ નામે, મોકલ્યો જનવરની ભકિતને કામે, આસન માંડીને દેવ મોરારી, અઠમ કરીને બેઠા તિણે ઠારી ! ૧૧ છે ગુઠે ધરણે આપશ્રી પાસ હરખા શ્રીપતિ અતિ ઉલ્લાસ, નમણ કરીને છાંટે તેણે વાર, ઉઠયુ સૈન્યને થયો જયકાર ૧ર દેખી જાદવને મલમજોરે જરાસંધને વો તિહાં રે, ત્યારે લેઈને ચક્ર તે મેલ્યુ, વદે કૃષ્ણને આવી તે પહેલું ૧૩ છે પછી કૃષ્ણના હાથમાં બેઠુ, જરાસંઘને સાલ પેઠું, કૃષ્ણ ચક્ર તે મેલ્યુ તિહાં ફેરી, જરાસંઘને નાખે તે વેરી . ૧૪ શીશ છેવુ ને ધરણતે ઢળી, જ્યાં જ સબ્દને સઘળે ઉછળીઓ, દેવ દુદુભી આકાશે વાજે, ઉપર કુલની વૃષ્ટિ બિરાજે ૧પ છે તુમે વાસુદેવ ત્રણખંડ ભક્તા કીધા ધર્મના મારગ મુક્તા, નયર શબેશ્વર વસાવ્યું ઉમરગે, થાપી પાસની પ્રતિમા શ્રી રંગે છે ૧૬ શત્રુ જીતીને સોરઠ દેશ, દ્વારિકા નગરીમાં કૃષ્ણ નરેશ, પાળે રાજયને ટાળે અન્યાય, ક્ષાયિક સમક્તિ ધારી
For Private And Personal Use Only