________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૭
જંબુસ્વામીને વધેડો
(રાગ – મહેંદી તે વાવી માળવે) સંયમ લેવા સંચર્યા રે સાથે સહુ પરિવાર રે, સંયમ રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગી ને કઈ લાગે ચેળ મજીઠ રે, સંયમ રંગ લાગ્યો. ૧ આઠે કન્યા તે સાંભળીરે, માતા પિતા પરિવારે સુર્યાધ્ય દેવ તણું પરે રે, નાટક વિવિધ પ્રકારે કરા ગ્રહી શોભા બની રે, સ્વર્ગપુરી અનુસાર સુરનર જેવા આવીયા રે, દિક્ષાને અધિકારરે ૩સાંબેલા બહુ સજજ કરી રે, આવ્યો કેણિક રાય પડહ વગડા નગરમાં રે, ભવિજન હર્ષ ન માયરે છે કે પાંચશે કુંવર શણગારીયા રે, પ્રભવન પરિવાર રે, જબુકુમારના બોધથી રે, ચોર થયા સાહુકાર રે છે ૫ છે ગોરી ગાવે ગીતને રે, બેલે નવા નવા છંદ રે જય જય શબ્દ મુખથી કહે રે, હય ગય માણસ વૃંદરે પાકો અઢળક દાન વરસાવતા રે, જેમ પુષ્કર જલધાર રે ચામર છત્ર વિરાજતા રે, ચાલ્યા જબુકુમાર રે ! ૭ લૂણ ઉતાર બેનડી રે, આવ્યા રાજને દ્વાર રે વધાવતી મુકતા ફળે રે, રાણી સહાગણ નાર રે ૮ છે નારી અપ્સરા ઉજલી રે, ગાવે મધુરા ગીત રે જિન શાસન ભાવયું રે, ધન્ય ધન્ય એ સુવિનિત રે છે ૯ કર્મ ખપાવી કેવળ લહ્યું, ‘બા દીયે આશીષ રે વડ વખત વ્યવહારિ રે, આવી નમાવે શીષ રે છે ૧૦ છે જબુને જોવા ભણું રે, સભાગી સસ્નેહ રે, નવ દવારી નગરી હતી રે, થઈ સાંકડી તેહરે છે ૧૧ છે થાવસ્થા સુતની પરે રે, એની પરે મેઘકુમારેરે તેણે પરે મહત્સવ કી રે, જ્ઞાતા મૂત્ર મેઝાર રે છે ૧૨ છે એમ મહત્સવ કરતાં થક રે, પરવરિયે પરિવાર રે ગુણશીલ ચિત્ય આવીયારે, છતાં સહમ ગણધાર રે ! ૧૩ છે રથ કુરગ ને પાલખી રે, સવિ ઉભા
૪૨
For Private And Personal Use Only