________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકાર સલુણા છે ૪ છે એમ અનંત ગુણે ભર્યા રે, કહેતાં ન આવે પાર સલુણા છે વિજ્ય મુકિત વર પામવા રે, ચરણું કમલ આધાર સલુણું ૫ મે ઈતિ.
અથ શ્રી અજિતનાથ સ્તવન.
(દેશી વણઝારની.) અતિ જિનેશ્વર સાહિબા મનમેહન મેરે તુમે છે પ્રાણઆધાર છે મન જિતશત્રુ રાજા તણ મનેo, નંદન અતિ મનોહાર મન છે ૧ મે વિજયા માતાએ જનમીયા મનેo, સાડાચારસે ધનુષ કાય કે મન છે ગજ લંછન પ્રભુ શોભતા મન, લાખ બોતેર પૂર્વનું આય મન ૨ વનિતા નગરીમાં ઉપન્યા મન, ત્રિભુવનના શણગાર | મન છે આશ્રય કરતાં પ્રભુ તણે મનેo, પામે ભવજલ પાર મન ૩ છે માનવ ગણ રીખ રોહણું મન, વૃષ રાશી અરિહંત મન ની ભુજંગમ ભય હરું મન, કરે ઘાતી કર્મને અંત છે મન | ૪ | સપ્ત વરણ તરુ કેવલી મન, જ્ઞાન મહોત્સવસાર મન છે એક સહસ્ત્રશું શિવ વર્યા મન, તુજ પદ પર આધાર છે મન ! ૫ છે ઈતિ.
અથ શ્રી સંભવનાથ સ્તવન. (જ્ઞાન રયણ રચયિર રે, સ્વામી ભખિણદ) એ દેશી
સંભવ જિનવર સેવીએ રે, સુખ સંપતિ દાતાર છે જિતારી કુલ અવતાર્યા રે, ત્રિભુવનના આધાર છે ભવિયાં વદ શ્રી ભગવાન જિમ હાય નિરમલ જ્ઞાન રે ભવિયાં વદo છે એ આંરણ કે તેના માતાએ જનમિયા રે, ચારસે ધનુષ્યની
ાિરી
જ હોય છે જામિયા રે,
For Private And Personal Use Only