________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સષભદેવ સ્વામી નું પારણું શ્રી જિન વનમાં જઈ તપ કરે, ફર્યા માસ છમાસ, તપ તપતા રે પુર માંહી, આવ્યા વહેરવા કાજ પ્રથમ જિનેશ્વર પારણે. ૧ છે વિનિતા નગરી રળીયામણું, ફરતા શ્રી જિનરાજ, ગલીએ ગલીએ રે જે ફરે, વહરાવે નહિ કાઈ આહાર, છે ૨ હાલી હાલે ફેરવે, બળદ ધાન્ય જ ખાય, હાલી મારે રે મુરખો, તે દેખે જિનરાય પ્રથમ છે ૩ છે શીકલી સારીરે શેભતી, કરી આપે જિનરાજ, બળદને શીકાં બંધાવી આ, ઉદયે આવ્યા તે આજ, એ જ છે હાથી ઘોડાને પાલખી લાવી કર્યા રે હજુર, રથ શણગાર્યા રે શોભતાં, લ્યો લ્યો કેવળી શુર, છે ૫ મે થાળ ભર્યો સગ મોતીડે, ઘુમર ગીતડી ગાય, વીરા વચને રે ઘણું કરે, તે લે નહિલગાર, પ્રથમ કે ૬ છે વિનિતા નગરીમાં વેગશું, ફરતા શ્રી જિનરાય, શેરીએ શેરીએ જો ફરે, આપે નહિ કેઈ આહાર, | ૭ | હરિશ્ચંદ્ર સરીખે રે રાજવી, સુતારા સતી નાર, માથે લીધો રે મોરીએ, નીચ ઘેર પાણીડાં જાય છે ૮ ૫ સીતા સરખીરે મહાસતી, રામ લક્ષ્મણ દેય જુદ્ધ, કર્મ કીધારે ભમતડાં, બાર વરસ વન દૂર, ૯ છે. કર્મ તે કેવળીને નડયાં, મુક્યાં લેહીજ થામ, કર્મથી ન્યારારે જે હુવા, પહોંચ્યાં શિવપુર ઠામ, ૫ ૧૦ છે કમે સુધાકર સુરને, ભમતો કર્યો દિન રાત, કર્મ કરણ જેવી કરી, ઝપે નહી તિલ માત્ર. ૧૧ વિનિતા નગરી રળીઆ મણી, માંહી છે વર્ણ અઢાર, લોક કલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ, ૫ ૧૨ પ્રભુજી તિહાં ફરતાં થકાં માસ ગયા દશ દોય, ત્યાં કને અંતરાય તુટશે, પામશે આહારજ સોયરે, ૧૩ શ્રી શ્રેયાંસ નરેસણું, બેઠા બારા બહાર, પ્રભુજીને ફરતારે નીરખીયા, વહેરાવે નહિ કેઈ આહાર, ૧૪
For Private And Personal Use Only