________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४५
ધારીએ લલનાં. એ વિચાયું તે ફોગટ જાય, પાછું પેસે મુખમાં લલનાં. તેથી તે છડી વાર રહે, રહો રૂડા સુખમાં લલનાં. ૫ આડી જે હેય રાત, વાતો તેને કિજીયે લલનાં. એક અરિહંત દેવ. તેનું નામ જીયે લલનાં. આ ૬ છે વિધ વિધ પાળી ધર્મ, કર્મ બંધ છેડો લલનાં. પડે જે સંકટ તેય, ટેક નવ તો લલનાં. ૭ સુક્ષ્મ બાદર છવ, ચાલે તેને જાળવી લલનાં. દયા દોલમાં અથાગ, પ્રીત રાખી પાળવી લલનાં. ૮ છે એ છે સર્વમાં સાર, દોસ્તી એની દાખ લલનાં મુકી દ્યો મનને મોહ, ઝાઝો નવ રાખ લલનાં, લા ફીકર કરજો ફેક, વરધે વેહેલાં આવશું લલનાં. કહે છે કેવળ નાં શ્યામ, જન ડી લાવશું. | ૧૦
નેમ લખીને આપીઓ, દાસી ને તે જવાબ. શામા પત્ર લઈ સંચરી, એકલી આપો આપ. ૫ ૧ જઈને ઝડપ તે મુક, રાજુલ કેરે હાથ. હોશે લઈને ચાંપીયો, કાગળ હૃદય મોઝાર. ૨ વળતી વાંચી જોઈને, સમજી સર્વે મને. દાસીને કહે કંથડે કીધા શા વચન. છે ૩ છે દાસી કહે નથી બોલીયા. નકકી છે એ સરત, વાચીને લખી આપીએ, કાગળ મુજને તરત. | ૪ | રાજુલ વાત રહી હવે મંડય થયો તૈયાર. રચના તે કેવી રચી. તેને કહું વિસ્તાર. | ૫ છે
| ઢાળ | ૩ | (રાગ – ઓખાહરણની )
મંડપ રચના રચી છે સારી, દેવ સરખા જુવે ધારી ધારી આરસ પાણની બાંધી છે કાર, માંહી પાથર્યો છે કાચ બીર છે ૧ હાંડી તખતાં ને ઝમર જોતાં મહી જણાય જ મુખ
For Private And Personal Use Only