________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂડે રંગ. કાંઈક બેઠી સૈયર સઘરામમાં, છોરૂં ધાવતાં લઈને સંગ, ૧૨ કાંઈક હશે બેઠાં સાજન હાથી ઉપર, સોનેરી સજીને સાજ આગળ હસ્તી ઉપર નોબત ગડગડે એને આનંદ થાય અવાજ, ૧૩ છે બીજા ડંકા દીસે ઉંટ ઘેડલે, આગળ પચરંગી ફરકે નીશાન, હાથી, ઘોડા, બળદ બહુ શણગારીઆ, ઉપર નાખી ઝુલે જરીયાન. ! ૧૪ ૫ છત્રી લાખ સંગાથે વાજાં વાગતાં તેથી, ગાજી રહ્યું બન્યું નાર નરનારી સજજન સૌ શહેરનાં, જોવા મળી આ મુકી પોતે કામ. ૧પા ઈદ આવ્યાં જેવા ઈદ્રપુરથી, લેઈ ઈદ્રાણી ઓને સાથ દેવ આવ્યાં વૈમાન બેસીવડા, જેવા વરઘડે નેમીનાથ. ૧૬ એથી અધીકા તે ઠાઠ જામ્યો, આંગણે કહેતા કહીને શકાય ભરપુર હવે ચાલતો થયે વરડે, કહે કેવળદાસ શોભા કહું તેહનીફ છે ૧૭ છે
દુહ જાન આવી તે જાણીને, ઉગ્રસેન મહારાજ, સાકર સસીલ જ કહ્યું, જાનિયાને કાજ, ૧ છે વળતી વાજતે ગાજતે, સામૈયા ને કાજે જઈ ભેટયા કૃષ્ણકુમાર, ઉગ્રસેન કહે કરજોડીને, કોડથી સૌને કરી સલામ, જે ૨ વરઘોડે લઈ રાયજી, ગયા પિતાને ધામ, સોના મહેલ સોહામણું, હીરા રત્ન ઝડીત સોંપ્યો તે જ જાનને, કે ૩ | જાનમાં લઈ ગયા, ઉગ્રસેન તે સર્વ દઈ ઝાઝા માન, ભજન પીરસે ભાવતાં, જમાડી જુગતે જાન. તે જ તે વેળાએ વળી આપીવું, નાવા માટે નીર, પીઠી ચોળી નેમને, શણગારે ત્યાં શરીર. ૫ ૫ ૫ શણગાર કરી આભૂષણે, વરને કર્યા તૈયાર, ધામ ધૂમ ધમકી રહી, તેને કહું શા પાર, ૬ વિધ વિધ વાજા વાગતાં, નાટારંભ બહું થાય, હસ્તીપર બેસી હવે, બેસી હવે તેમ તેરણ જાય,
For Private And Personal Use Only