________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થંભ કરીને ઘાલ્યા છે. મણી, તેથી શોભાને સૂર્યની બમણું છે ૨ દ્વારા કમાને સમારે, સામી ચીત્ર જોતાં ત્યાં નહી કશી ખામી. મહીં ચીતરવાં પડીત ભણતાં. નાણાવટી નાણું ગણતાં. છે ૩ કે કૈક ચીતરીયા. દેશ નરેશ. તેમાં ફેર નહિ લવલેશ. માંહી ચીતરીયા ઈ ૮ ઈદ્રાણી, જાણે વદશે બેલશે મધુરી વાણી. છે જ છે માંહી ચીતરીયા ગાંધર્વસાર, જાણે કરશે તે મુખ ઉચાર, માહી ચીતરીયા બાઝતાં મા એક એક નું જબરું બળ. છે ૫ છે માંહી ચીતરીયા હસ્તીને ઘોડા, સામાસામી બંનેના જેડા, ઉપર બેઠાં અનામાં અસ્વાર, જોતાં જરાય મહા જુજાર. છે ૬ છે માંહી છબીઓ સિંહ વિકરાળ, જાળ દેશે તે ત્યાંથી ફાળ, માંહી ચીતરીયા પર્વત પહાડ, ઝાઝા ચીતરીયા તેમાં ઝાડ છે ૭સાગ સીસમ સુખડ સારી, આ પાલવ ચીતરીયા ધારી, આ કેરીઓ લટકે ઝાઝી, ઝાબું જાબુંડે રહ્યાં બાઝી.
૮ છે તેવી વનસ્પતી ભાર અઢાર, મહીં પંખી તણો નહિ પાર. માંહી પિોપટ મેનાને સુડાં બેઠાં પાંજરે બોલે રેડા.
૯ માંહી ચાતક ચીત ચકોર. મહીં કાઢયા કળાયેલ મેર. માંહીં કોયલ આંબાને, જાણે બેલશે રાગ રૂપાળે. ૧૦ છે તેવાં ચિત્ર પખીનાં સાર. તેની સંખ્યા તણે નહીં પાર. માંહી ચીતરીયાં ચંદ્રને સુર્ય. તેથી શોભા બની ભરપુર છે ૧૧ છે જુદી જાતનાં કેવાય જેહ, ચિત્ર કાઢયા છે સર્વે તેહ માંહી મોતી લતા લેકે. મહીં ફુવારા અતરહેજે. મે ૧૨ છે ઝળહળતો ઝળકે જત, જાણે ઉો થયો ઉદ્યોત માંહી રૂડા ભર્યા છે રંગ, જોતાં માંડ થાય ઉમંગ. ૧૩ ભીંતે સોના રૂપાની રસેલી, જાણે શોભાને સુર્યની મેલી. આ ઉગ્રસેન આવાસ. કહે માંડવો કેવળદાસ. કે ૧૪ .
For Private And Personal Use Only