________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગી, પીયુજી પાસે જ ત્યાં માગી; આપ કેવળ તમારી કહાવું, હું તે શકન જેવાને જાવું. એ ૭૪ દીક્ષા લઈને કારજ કીધું, ઝટપટ પિતે કેવલ લીધું મળ્યું અખંડ એ આતમરાજ, ગયા શિવસુંદરી જવાને કાજ. શુદિની આઠમ અષાઢ ધારી, નેમજી વરીયા શિવવધૂ નારી; નેમરાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ. છે ૭૬ / યથાર્થ કહુ બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવળી જાણે ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે. તેના મનોરથ પુરા એ કરશે. . ૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવધૂ નિશ્ચય વરશે, સંવત ગણીશ શ્રાવણ માસ, વદિ પાંચમને દિવસ ખાસ છે ૭૮ ૫ વાર શુક્ર ને ચોઘડીયુ સાર, પ્રસન્ન થયું એ મનડું મારું ગામ ગામડાના રાજા રામસિંઘ, કી શકે મનને ઉછર ગ. ૭૯ | મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શકે સારે જશ લીધે દેશ ગુજરાત રેવાશી જાણો, વિશા શરમાળી નાત પ્રમાણે છે ૮૦ પ્રભુની કૃપાથી નવનિધિ થાય, બેઉ કરજેડી સુરશશી ગાય; નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉનો અર્થ એક જ લઈએ. ૮૧ છે દેવ સુરજ ને ચંદ્ર છે શશી, વિશેષ વાણું હૃદયમાં વસી ખાસી કડીથી પૂરો કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધો. ૮૨
નેમનાથજીને રાજુલે લખેલ પત્ર
(રાગ - વિવાહને) સ્વસ્તી શ્રી રૈવત ગિરિવરા “વાલા ” નેમજી જીવન પ્રાણ લેખ લખું હશે કરી, રાણું રાજુલ ચતુર શું જાણ વેલા ઘેર આવજે મારા જીવન યાદવ રાય વાર ન લગાડશો મે લખ્યો લેખ હેશે મનમાં ભાવથી વળી જે હેય વેધક જાણ
For Private And Personal Use Only