________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
દેવ વિમાને જુવે છે ચડી, નેમ નહિ પરણે જાણે આ ઘડી, એવામાં કીધે પશુએ પિકાર, સાંભળો અરજી નેમ દયાળ. બદરા તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુઓના પ્રાણ; માટે દયાળુ દયા મનમાં દાખે, આજ અમને જીવતા રાખે. ૬૩ એ પશુઓને સુણ પોકાર, છોડાવ્યાં પશુઓ નેમ દયાળ; પાછા તે ફરિયા પરણ્યા જ નહીં; કુંવારી કન્યા રાજુલ રહી. છે ૬૪ | રાજુલ કહે ન સિદ્ધાં કાજ, દુશ્મન થયાં પશુડાં આજ; સાંભળે સવે રાજુલ કહે છે, હરણીને તિહાં એલભ દે છે. તે ૬પ છે ચંદ્રમાને તે લંછન લગાડવું, સીતાનું હરણ તે તો કરાવ્યું; હારી વેળા તે ક્યાંથી જાગી, નજર આગળથી જાને તુ ભાગી. ૬૬ ૫ કરે વિલાપ રાજુલ રાણું, કમની ગતિમે તે ન જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. + ૬૭ છે એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના, તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે તે નારી ઠેકાણે લાવી. એ ૬૮ છે તમે કુલિત રાખો છે ધારે, આ ફેરે આવ્યો તમારો વારો; વરઘોડે ચડી મેટો જશ લીધે, પાછા વળીને ફજેતે કીધે આંખે અજાવી પીઠી ચોળાવી, વરાડે ચડતાં શરમ ન આવી. માટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણું ગવરાવી, એવા ઠાઠથી સર્વને લાવ્યા, સ્ત્રી-પુરૂષને ભલા ભમાવ્યા. છે ઉo !! ચાનક લાગે તે પાછેરા ફરજે, શુભ કારજ હારૂ એ કરજે, પાછા ન વળીઆ એક જ ધ્યાન, દેવા માંડયું તિહાં વરસી જ દાન. એ ૭૧ છે દાન દઈને વિચાર જ કીધ, શ્રાવણ સુદી છઠનું મુહુરત લીધ; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર છે ૭૨ છેગિરનારે જઈને કારજ કીધું, પચાવનમે દિન કેવલ લીધું; પામ્યા વધાઈ રાજુલ રાણ, પીવા ન રહ્યા ચાંગળું પાણ. ૭૩ છે તેમને જઈ ચરણે
For Private And Personal Use Only