________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૧
ગમતા શણગાર છે. વાલા ભર યૌવને પિયુ ઘરે નહીં તેને એળે ગયો અવતાર છે. જે ૧૪ વાલા બાળપણે વિદ્યા ભણે, ભર યૌવને ભાવે ભેગ છે. વાલા વૃદ્ધ પણે તપ આદરે તે તે અવિચલ પામે યોગ; વે. મેં ૧૫ વાલા કાગળ ભલે જગ સરછો, તે તે સારો મિત્ર કહાય. વે. મારા મનનું દુ:ખ માંડી લખું, તે તે આંસુડે ગળી ગળી જાય છે. મે ૧૬ , એ લેખ લાખેણે રાજુલે લખે. વાલા નેમજી ગુણ અભિરામ; ૧. વા. અક્ષરે અક્ષર વાંચજો. મારી કેડ કેડ સલામ છે. જે ૧૭ છે નેમ રાજુલ શિવપુરી મળ્યા, પહોંચી તે મન કેરી આશ, વે. શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપ સદા સુખવાસ, વેલા ઘેર આવજે. ૧૮
નેમનાથની ઘુઘરી (રાગ – ખમ્મા મારા નંદજીનાલાલ) સરસ્વતી સ્વામીને વિનવું રે, જિનપદ લાગુ છું પાય હે નેમ ઘુઘરી તારી રણઝણ વાગે માતા શિવાદેવી નેમજી જાયા હર્ષ ધરી હુલરાયા હે નેમ છે ૧ પાંચ સાત વર્ષના નેમજી થયા લઈ પાટીને ભણવા ગયા ભણું ગણીને આવ્યા ઘેર હે નેમ. ઘુઘરી. છે ૨ . નિશાળે ભણતા ને ઘેરજ ગણતા ભણી ગણીને મોટા થાય હે નેમ. ઘુઘરી. ૩ ઉગ્રસેન ને ઘેર વિવાહ માંડ્યા જાય છે તેમની જાન હે નેમ છે જ ! અઢાર કેડા કેડી ઈદ્રાણું સોંટી જાય છે નેમજીની જાન હે. નેમ છે એ છપન્ન ક્રેડ જાદવ મળીયા જાય છે તેમની જાન હે નેમ. ઘુઘરી. છે ક છે મણું મોતીના માફ જોતરીયા, જાય છે. નેમજીની જાન હે નેમ. ઘુઘરી. . ૭ મે રાજુલ ઊભા બારીએ રે, નીરખે છે નેમજીની જાન હે નેમ. ઘુઘરી. ૪૧
For Private And Personal Use Only