________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાજાનાં નીલાવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણી ભૂલની ભારી ચીર ચુંદડી ઘરચોળા સાડી, પીળી પટોલી માંગશે દહાડી. છે ૩૭ | બાંટ ચુંદડીઓ કસબી સહિએ, દશરા દિવાળી પહેરવા જોઈએ; મેંઘા મૂલનાં કમખાં કહેવાય, એવડું નેમથી પુરૂં કેમ થાય. છે ૩૮ છે માટે પરણ્યાની પાડે છે નાય, નારીનુ પુરૂ શી રીતે થાય ત્યારે લક્ષ્મીજી બોલ્યાં પટરાણુ, દીયરના મનની વાત મેં જાણી. ૩૯ છે તમારું વયણ માથે ધરીશું, બેઉનું પુરે અમે કરીશું; માટે પરણોને નુપમ નારી, તમારે ભાઈ દેવ મેરારી. છે ૪૦ છે બત્રીસ હજાર નારી છે જેહને. એકને પાડ ચડશે તેહને; માટે હૃદયથી ફીકર ટાળે, કાકાજી કેરું ઘર અજવાળો. . ૪૧ છે એવું સાંભળી ને ત્યાં હસિયા, ભાભીના બેલ હૃદયમાં વસિયા, ત્યાં તે કૃષ્ણને દીધી વધાઈ, નિશ્વ પરણશે તમારે ભાઈ ઉગ્રસેન રાજા ધેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. ૪૨ છે તેમજ કેરે વિવાહ ત્યાં કીધો, શુભ લગ્નનો દિવસ લાધે; મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, ને મને નિત્ય કુલેકાં થાય. ૪૩ છે પીઠી ચોળે ને માનિની ગાય, ધવળ મંગળ અતિ વરતાય; તરીયા તોરણ બાંધ્યા છે બહાર, મળી ગાય છે સહાગણ નાર. ૫ ૪૪ ૫ જાન સજાઇ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મેરારી; વહુવાર વાત કરે છે છાને, નહિં રહીયે ઘેર ને જાઈશું જાને, કે ૪પ છે છપ્પન કરોડ જાદવને સાથ, ભેળા કૃષ્ણ અને બલભદ્ર ભ્રાત; ચડીયા ઘોડલે ગ્યાના અસવાર, સુખપાલ કેરે લાધે નહિ પાર. ૪૬ ગાડી વેલ ને બગીઓ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યા ધેરી, બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સાવન મુગટ હીરલે જડિયા. છે. ૪૭ | કડાં પાંચિયે બાજુબંધ કશીયા, શાલ દુશાલ ઓઢે છે રસીયા; છપ્પન કરી તે બરોબરીયા જાણું, બીજા જનિયા કેટલા વખાણું. છે ૪૮ જાનડીઓ શોભે બાલુડે વેષે,
જા ને બગીઓ ખપાલ કેર યક્ર બ્રાત: ચીન
For Private And Personal Use Only