________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
સંવર તે રૂપે પ્રકારે આશ્રાવજલાદિનું નિવારણ કરવું. આ પ્રમાણે સાંભળીને ચિલાતીપુત્ર એ ત્રણ પદને અર્થ વિચારવા લાગે. વિચારતાં વિચારતાં તેમને એક ગુણ પણ પિતાના આત્મામાં દિઠે નહિ, ત્યારે કન્યાનું મસ્તક તથા ખડગને દૂર મૂકી સમપરિણામ આદરીને જ્યાં તે મુનિરાજના પગલાં હતાં, તે ઉપર પોતાના પગ મૂકીને કાઉસગ્ગ ધ્યાને ઉભે રહ્યો. તે સ્થળે લેહની ગધથી કીડીઓ તથા ધીમેલે ઉભરાણી અને તેને કરડવા લાગી. અસંખ્ય કીડીઓના કરડવાથી ચિલાતીનું શરીર ચારણી સરખું થઈ ગયુ, તે પણ તેણે શમતા પરિણામ રાખ્યો અને ત્રીજે દિવસે કાળધર્મ પામીને દેવલોકે ગયે.
* પાંચમું સંક્ષેપ સામાયિક એટલે થોડા અક્ષરને ઘણો અર્થ જાણુ, તે ઉપર લૌકિકાચાર પંડિતોનું દષ્ટાંત કહે છે. વસતપુરને વિષે તિશત્રુ રાજા હતો, તેને એક દિવસ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ, એટલે ચાર પંડિતને બેલાવીને કહ્યું કે મને શાસ્ત્ર
સાંભળો. પડિતાએ કહ્યું કે ઠીક, શાસ્ત્ર અમારી પાસે હાજર . જ છે. રાજાએ પૂછ્યું કે તમારી પાસે કેટલુંક શાસ્ત્ર છે! પડિતેએ કહ્યું કે અમારી પાસે ચાર લક્ષ ગ્રંથ છે. રાજાએ જણાવ્યું એટલું સાંભળવાની મને ફુરસદ નથી. એટલે ચારે પડિતાએ સારભૂત માત્ર એક કલેક બનાવીને રાજાને કહ્યો. તે શ્લોક આ પ્રમાણે હતે.
जीर्ण भोजन मात्रेय, कपिल: प्राणिनां दयाम्। થાતિ વિખ્યામ, રા ર ા ા (૨)
પ્રથમ આય પડિત બેલ્યો કે હે મહારાજ ! પ્રથમને કરેલ આહાર પચ્યા વિના એટલે જર્યા વિના બીજે આહાર કર નહિ, એ વૈદ્યક ગ્રંથને પરમાર્થ છે. બીજે કપિલ પડિત
For Private And Personal Use Only