________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર
દિક વડે રમણ કરવું તે (૩) અનંગ કીડા અતિચાર પારકા છેકરા છોકરીના વિવાહ જડવા પરણાવવાં તે (૪) પરવિવાહ કરણ અતિચાર કામ ભોગને વિષે તિવ્ર અભિલાષા કરવી તે (૫) તિવાનુ રાગ અતિચાર સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર કહે છે. ધન ચાર પ્રકારનું ધાન્ય ચોવીશ પ્રકારનું એ બનેનું પરિણામ કર્યા પછી વધારે થાય એટલે બીજાના ઘરમાં રાખે તે (૨) ક્ષેત્ર ઘર પ્રમુખ વધારે થતાં દેખીને બંને વચ્ચેની વાડ તોડી નાખી એક કરે (૩) સોનું રૂપું લીધેલા પરિમાણથી વધારે થાય એટલે પિતાની સ્ત્રીને આપી દે (૪) થાળી વાટકા પ્રમુખ નિયમથી વધારે દેખી દશ વાસણને તેડાવી તેના પાંચ ભાર વજનવાળા વાસણ કરાવી રાખે (૫) ઢેર પ્રમુખ પિતાના નિયમથી વધારે થતાં દેખી લેકેને કહે કે થોડા દિવસ મારા આ બે ઢેર તમે રાખો પછી હું લઈ જઈશ.
છઠ્ઠા દિશિપરિમાણ ગુણ વ્રતના પાંચ અતિચાર કહે છે કે ઉચી નીચી તથા તીરછી દિશિના કરેલા પ્રમાણનું ઉલ્લંધન કરે તે ત્રણ અતિચાર થયા કઈ દિશિમાં વધારે જવાનું કામ આવી પડે એટલે એક દિશાને યોજન બીજી દિશામાં મેળવે તે (૪) ક્ષેત્ર વૃદ્ધિ અતિચાર દિશાનું પ્રમાણ કરેલું ભૂલી જાય તે (૫) મૃત્યં તર્ધાન અતિચાર સાતમા ભગોપભગ ત્રતના પાંચ અતિચાર કહે છે (૧) સચિત્ત વસ્તુને નિયમ કરી પછી દાડિમાદિક અચિત્ત જાણું ખાય. પાકી કેરી પ્રમુખ ગેટલી સહિત ખાચ તે (૨) સચિત્ત પ્રતિબદ્ધ અતિચારે અણ ચાળેલ આ પ્રમુખ ખાય તે (૩) અલ્પૌષધિ ભક્ષણ અતિચાર ઓળા પક પ્રમુખ શેકેલો ખાય તે (૪) દુપકવીષધિ અતિચાર જે વસ્તુમાં પુરાં બીજ થયાં ન હોય અને ખાતાં થયાં પણ ધરાય નહી તે (૫) તુરછૌષધિ ભક્ષ અતિચાર આઠમા અનર્થ દડ
For Private And Personal Use Only