________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ પણ વચન થી બંધાયેલો છે તેથી કાંઈ પણ બોલતા નથી માટે હવે તેમજ ધમ સંકટ નિવારો આથી સુવાચા સાધુઓને કહ્યું કે તમારામાંથી એક લબ્ધિ વાન સાધુ મેરુપર્વત ઉપર જઈને વિષાણુકુમારને તેડી લાવો એક સાધુ તૈયાર થયા તેની પાસે માત્ર જવાની શકિત હતી પણ પાછા આવવાની શકિત નહતી આચાર્યે તેમણે કહ્યું કે તમે ત્યાં જાઓ, વિષ્ણુકુમાર તમને પાછી લાવશે. તે મુનિ મેરુપર્વત પર ચઢયાં અને વિષ્ણુકુમારને બધી વાત કહીં અને વિનંતી કરી કે આ સંઘનું કામ છે માટે ચાલે વિષ્ણુકુમાર તેની સાથે ભરતક્ષેત્રમાં આવ્યાં સુવ્રતાચાર્યને વાંધીને પુછ્યું કે-હે પૂજય? મને શું આના છેગુરૂએ બધી હકીકત કહી આથી વિષjકુમાર મહાપર્વ રાજા પાસે ગયા અને કહ્યું કે તારારાજયમાં મુનિઓને ઉપસર્ગ કેમ થયા તેથી ચક્રવતી એ કહ્યું કે હું વચનથી બંધાયેલો છું તેથી મારે કાંઈ ચાલે તેમ નથી આવી હકીક્ત સાંભળીને વિષ્ણુકુમાર રાજાની પરિષદમાં ગયા તેમને બીજા રાજાઓ તથા પ્રધાને આવકાર આપ્યું અને વદન કર્યું પણ નમુચિએ આવકાર પણ ન આવે અને વંદન પણ ન કર્યું યોગ્ય આસને બેઠા બાદ વિષ્ણુકુમારે નમુચિને કહ્યું કે-હે નમુચિ ? આ માસું પુરૂ કરીને મુનિઓ વિહાર કરશે. કારણ કે અત્યારે તેમાંથી બહાર જવાય નહિં નમુચિએ કહ્યું કે તેઓ મારા રાજ્યનો ત્યાગ નહીં કરે તે હું તેમને મરાવી નાખીશ ત્યારે વિષ્ણુ કુમારે કહ્યું કે મને રહેવા માટે તે જમીન આપીશને નમુચિએ કહ્યું કે–તમને રહેવા માટે માત્ર ત્રણ પગલાં જમીન આપીશ આથી વિષ્ણુકુમાર મુનિ ખૂબ જ ગુસ્સે થયા અને ક્રિયલબ્ધિના બળથી પોતાનું શરીર એકલાખ યોજનાનું બનાવ્યું પછી એક પગલું પૂર્વ વેદિકાની પાસે. અને બીજુ પગલું પશ્ચિમ વેદિકા પાસે મર્યું અને ત્રીજું પગલું માપીને નમુચિને કહ્યું કે ત્રીજું પગલું મૂકવા જગ્યા
For Private And Personal Use Only