________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પss
કેવલજ્ઞાન પામ્યા અને સર્વ ઘાતિ કમનું દુઃખ બાળ્યું, અને દેવને સમૂહ તથા અનેક મનુષ્ય અતિ હર્ષ પામ્યા. ૧૦
ઈદ્રભૂતિ પ્રમુખ સહસ ચઉદશ મુનિ, સાહુ સહસ છત્રીસ વિહસી; ઓગણસાટ સહસ એક લાખ શ્રદ્ધાલુઆ, શ્રાવિકા ત્રિલખ અઢાર સહસી. મુ. ૧૧
- ભાવાર્થ :-ત્યારબાદ ગૌતમ પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, નિર્મોહી એવી ૩૬ ૦૦૦ સાધ્વી, ૧૫૯૦૦૦ શ્રાવક ને ૩૧૮૦૦૦ શ્રાવિકા ઇત્યાદિ શ્રી વીર સ્વામીને પરિવાર થયો. ૧૧ છે
ઈમ અખિલ સાધુ પરીવારશું પરવર, જલધિ જંગમ જો ગુહિર ગાજે, વિચરતા દેશ પરદેશ નિય દેશના, ઉપદિશે સયલ સંદેહ ભાંજે. મુ. ૧૨
ભાવાર્થ-એ પ્રમાણે સર્વ સાધુઓના પરિવારે પરિવરેલા, જંગમ સમુદ્રની માફક ગર્જના કરતા, અને દેશ પરદેશમાં વિહાર કરતા શ્રી વીર ભગવાન પોતાની દેશના વડે ઉપદેશ આપતા છતા સર્વ જીવોના સંશય દુર કરે તે છે ૧૨ છે
ઢાલ બીજી.
(વિવાહલાની દેશી.) હવે નિયઆય અંતીમ સમે, જાણિય શ્રી જિનરાય રે નયરી અપાપાએ આવીયા, રાય સમાજને ડાયરે. હસ્તિપાલગરાયે દીઠેલા, અવિહડા આંગણ બારરે, નયણ કમલ દયા વિહસીઆ, હરસીલા હઈડા મઝારે. ૧૩
ભાવાર્થ-હવે શ્રી જીનેશ્વર પોતાના આયુષ્યને અન્ય સમય જાણ અપાપા નગરીમાં રાજ્યશાળાને સ્થાને પધાર્યા.
For Private And Personal Use Only