________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
પાવસ ચોમાસું રહિયારે, ભવિયણ હઈડે ગહંગહાઆરે નમુચિ ચક્રવત્તિ પદ્મરે, જસુ હિયડે નવિ છ. ૨
ભાવાર્થ-તે નગરમાં મુનિ વર્ષાચોમાસુ રહ્યા અને તેથી ભવ્ય જનોનાં હૃદય હર્ષ વાળા થયાં, તે અવસરે તે નગરમાં પદ્મ નામે ચક્રવર્તિ છે, ને તેને નમુચિ નામે પ્રધાન છે, તેમાં ચક્રવર્તિ સરળ હૃદયને છે ર
નમુચિ તસ નામે પ્રધાનરે, રાજા દિયે બહુ માન; તિણે તિહાં રિઝવી રાયરે, માગિ મોટો પસાય. ૩ લિધે પટ ખંડ રાજ, સાત દિવસ માંડિ આજ પૂર્વે મુનિસું વિરોરે, તે કેણે નવિ પ્રતિબરે. ૪
ભાવાર્થ-તે રાજા પોતાના નમુચી પ્રધાનને બહુ માન સત્કાર કરે છે, તે પ્રધાને પણ રાજાનું ચિત્ત રંજન કરી એક મેટું પણ ( -વચન) માગ્યું, તે વચનબંધથી રાજા પાસે તે દિવસથી માંડીને છ દિવસ સુધીનું રાજ્ય લીધું. અને પ્રથમ તે મુનિવર સાથે એ પ્રધાને જે ઘણો વિરોધ કર્યો છે તે હજી સુધી કેઈનાથી પ્રતિબોધ પામી પોતાને વિરોધ ટાળે નહે છે ૩ ૪ ૫
તે મુનિસું કહે બડે રે, મુજ ધરતિ સવિ છેડે વિનવિઓ મુનિ મારે, નવિ માને કેમિં બટે. ૫
ભાવાર્થ:-હવે તે વિરોધ સંભારીને તે મુનિની સાથે તેણે કલેશ માંડ અને પોતે સાત દિવસને રાજા હેવાથી મુનિને આજ્ઞા કરી કે મારા તાબાની સર્વ પૃથ્વી છોડીને નમો સર્વ મુનિઓ મારા રાજયથી બહાર નિકળે, એ વખતે આચાર્યો એને ઘણે વિનવ્યો (-સમજાવ્યો) પણ તે ક્રરકમએ કઈ પણ માન્યું નહિ. છે ૫ છે
For Private And Personal Use Only